1992-05-21
1992-05-21
1992-05-21
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15887
છું હું તો, એક નાનું બિંદુ રે પ્રભુ, સંસાર સાગરમાં તો તારું

કરજો તમે રે પ્રભુ, વ્હાલથી, જગમાં તો જતન રે એનું
તારું ને તારું છું હું તો બિંદુ, તારામાં પાછું છે મારે તો સમાવું
તારા આ નાના બિંદુમાં રે પ્રભુ, પહાડ જેવું અહં શાને તેં ભર્યું
આવે વિશાળતા તારી, જ્યાં લક્ષ્યમાં, વિશાળતામાં પાછું ખોવાઈ જાતું
છે તું તો શક્તિશાળી રે પ્રભુ, છે તારીને તારી શક્તિથી એ ભર્યું
કરી કરી ઉત્પાત ઊભો રે ઘણો, એમાંને એમાં રહ્યું છે અટવાતું
ઇચ્છા નથી તારાથી અળગા રહેવાની, અળગાને અળગા રહેવું પડયું
પ્રેમ મળે જગનો કે ના મળે જગમાં, તારા પ્રેમથી વંચિત રાખતો ના તું
મારા જેવા છે તારી પાસે અનેક બિંદુ, વસ્યો એકસરખો એમાં તો તું
કરજે કૃપા હૈયે તો મારા, હૈયેથી ભેદભાવ બધા હું તો મિટાવું
સુખદુઃખની વાત નથી રે કરવી, જ્યાં સુખદુઃખના દાતા છે તું
https://www.youtube.com/watch?v=ifi51a-hOMw
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
છું હું તો, એક નાનું બિંદુ રે પ્રભુ, સંસાર સાગરમાં તો તારું
કરજો તમે રે પ્રભુ, વ્હાલથી, જગમાં તો જતન રે એનું
તારું ને તારું છું હું તો બિંદુ, તારામાં પાછું છે મારે તો સમાવું
તારા આ નાના બિંદુમાં રે પ્રભુ, પહાડ જેવું અહં શાને તેં ભર્યું
આવે વિશાળતા તારી, જ્યાં લક્ષ્યમાં, વિશાળતામાં પાછું ખોવાઈ જાતું
છે તું તો શક્તિશાળી રે પ્રભુ, છે તારીને તારી શક્તિથી એ ભર્યું
કરી કરી ઉત્પાત ઊભો રે ઘણો, એમાંને એમાં રહ્યું છે અટવાતું
ઇચ્છા નથી તારાથી અળગા રહેવાની, અળગાને અળગા રહેવું પડયું
પ્રેમ મળે જગનો કે ના મળે જગમાં, તારા પ્રેમથી વંચિત રાખતો ના તું
મારા જેવા છે તારી પાસે અનેક બિંદુ, વસ્યો એકસરખો એમાં તો તું
કરજે કૃપા હૈયે તો મારા, હૈયેથી ભેદભાવ બધા હું તો મિટાવું
સુખદુઃખની વાત નથી રે કરવી, જ્યાં સુખદુઃખના દાતા છે તું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
chuṁ huṁ tō, ēka nānuṁ biṁdu rē prabhu, saṁsāra sāgaramāṁ tō tāruṁ
karajō tamē rē prabhu, vhālathī, jagamāṁ tō jatana rē ēnuṁ
tāruṁ nē tāruṁ chuṁ huṁ tō biṁdu, tārāmāṁ pāchuṁ chē mārē tō samāvuṁ
tārā ā nānā biṁdumāṁ rē prabhu, pahāḍa jēvuṁ ahaṁ śānē tēṁ bharyuṁ
āvē viśālatā tārī, jyāṁ lakṣyamāṁ, viśālatāmāṁ pāchuṁ khōvāī jātuṁ
chē tuṁ tō śaktiśālī rē prabhu, chē tārīnē tārī śaktithī ē bharyuṁ
karī karī utpāta ūbhō rē ghaṇō, ēmāṁnē ēmāṁ rahyuṁ chē aṭavātuṁ
icchā nathī tārāthī alagā rahēvānī, alagānē alagā rahēvuṁ paḍayuṁ
prēma malē jaganō kē nā malē jagamāṁ, tārā prēmathī vaṁcita rākhatō nā tuṁ
mārā jēvā chē tārī pāsē anēka biṁdu, vasyō ēkasarakhō ēmāṁ tō tuṁ
karajē kr̥pā haiyē tō mārā, haiyēthī bhēdabhāva badhā huṁ tō miṭāvuṁ
sukhaduḥkhanī vāta nathī rē karavī, jyāṁ sukhaduḥkhanā dātā chē tuṁ
છું હું તો, એક નાનું બિંદુ રે પ્રભુ, સંસાર સાગરમાં તો તારુંછું હું તો, એક નાનું બિંદુ રે પ્રભુ, સંસાર સાગરમાં તો તારું
કરજો તમે રે પ્રભુ, વ્હાલથી, જગમાં તો જતન રે એનું
તારું ને તારું છું હું તો બિંદુ, તારામાં પાછું છે મારે તો સમાવું
તારા આ નાના બિંદુમાં રે પ્રભુ, પહાડ જેવું અહં શાને તેં ભર્યું
આવે વિશાળતા તારી, જ્યાં લક્ષ્યમાં, વિશાળતામાં પાછું ખોવાઈ જાતું
છે તું તો શક્તિશાળી રે પ્રભુ, છે તારીને તારી શક્તિથી એ ભર્યું
કરી કરી ઉત્પાત ઊભો રે ઘણો, એમાંને એમાં રહ્યું છે અટવાતું
ઇચ્છા નથી તારાથી અળગા રહેવાની, અળગાને અળગા રહેવું પડયું
પ્રેમ મળે જગનો કે ના મળે જગમાં, તારા પ્રેમથી વંચિત રાખતો ના તું
મારા જેવા છે તારી પાસે અનેક બિંદુ, વસ્યો એકસરખો એમાં તો તું
કરજે કૃપા હૈયે તો મારા, હૈયેથી ભેદભાવ બધા હું તો મિટાવું
સુખદુઃખની વાત નથી રે કરવી, જ્યાં સુખદુઃખના દાતા છે તું1992-05-21https://i.ytimg.com/vi/ifi51a-hOMw/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=ifi51a-hOMw
|