Hymn No. 3924 | Date: 01-Jun-1992
ઉપકાર પ્રભુના તો જે જે ભૂલી ગયા, સગા સંબંધીના ઉપકાર યાદ કેમ રાખી રહ્યા
upakāra prabhunā tō jē jē bhūlī gayā, sagā saṁbaṁdhīnā upakāra yāda kēma rākhī rahyā
જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)
1992-06-01
1992-06-01
1992-06-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15911
ઉપકાર પ્રભુના તો જે જે ભૂલી ગયા, સગા સંબંધીના ઉપકાર યાદ કેમ રાખી રહ્યા
ઉપકાર પ્રભુના તો જે જે ભૂલી ગયા, સગા સંબંધીના ઉપકાર યાદ કેમ રાખી રહ્યા
ઉત્સાહ સગા સંબંધીને મળવા રાખી રહ્યા, મળવા પ્રભુને કેમ ના રાખી શક્યો
પ્રેમ પામવા એમનો ઝંખી રહ્યાં, પ્રભુ પ્રેમ પામવા, કેમ ના એ રાખી શક્યા
ગુણગાન ગાતા એમના ના થાક્યા, પ્રભુના ગુણગાન ના કેમ ગાઈ શક્યા
ઉત્પાત સગાઓના સહી લીધા, ઉત્પાત ભાગ્યના કેમ ના સહી શક્યા
પ્રભુના કાર્યમાં જે દોષ જોઈ શક્યા, ખુદના દોષ કેમ ના એ જોઈ શક્યા
દયા અન્ય પર જે ના રાખી શક્યા, દયા પ્રભુની કેમ એ તો માગી રહ્યા
અન્યને સુખી જે ના કરી શક્યા, આશા સુખની જીવનમાં કેમ એ રાખી રહ્યા
ભેદ હટયા નથી તો જેના હૈયે, રાખ ના ભેદ તું પ્રભુને તો વિનવી રહ્યા
દઈ ના શક્યા પ્રેમ તો અન્યને જે જગમાં, કેમ એ પ્રભુનો પ્રેમ માંગી રહ્યા
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
upakāra prabhunā tō jē jē bhūlī gayā, sagā saṁbaṁdhīnā upakāra yāda kēma rākhī rahyā
utsāha sagā saṁbaṁdhīnē malavā rākhī rahyā, malavā prabhunē kēma nā rākhī śakyō
prēma pāmavā ēmanō jhaṁkhī rahyāṁ, prabhu prēma pāmavā, kēma nā ē rākhī śakyā
guṇagāna gātā ēmanā nā thākyā, prabhunā guṇagāna nā kēma gāī śakyā
utpāta sagāōnā sahī līdhā, utpāta bhāgyanā kēma nā sahī śakyā
prabhunā kāryamāṁ jē dōṣa jōī śakyā, khudanā dōṣa kēma nā ē jōī śakyā
dayā anya para jē nā rākhī śakyā, dayā prabhunī kēma ē tō māgī rahyā
anyanē sukhī jē nā karī śakyā, āśā sukhanī jīvanamāṁ kēma ē rākhī rahyā
bhēda haṭayā nathī tō jēnā haiyē, rākha nā bhēda tuṁ prabhunē tō vinavī rahyā
daī nā śakyā prēma tō anyanē jē jagamāṁ, kēma ē prabhunō prēma māṁgī rahyā
|