Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3947 | Date: 11-Jun-1992
બિછાવેલી છે જાળ જગમાં, તારી માયાની એવી રે પ્રભુ
Bichāvēlī chē jāla jagamāṁ, tārī māyānī ēvī rē prabhu

વિકાર, માયા, દંભ (Vikaar, Illusion, Hypocrisy)

Hymn No. 3947 | Date: 11-Jun-1992

બિછાવેલી છે જાળ જગમાં, તારી માયાની એવી રે પ્રભુ

  No Audio

bichāvēlī chē jāla jagamāṁ, tārī māyānī ēvī rē prabhu

વિકાર, માયા, દંભ (Vikaar, Illusion, Hypocrisy)

1992-06-11 1992-06-11 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15934 બિછાવેલી છે જાળ જગમાં, તારી માયાની એવી રે પ્રભુ બિછાવેલી છે જાળ જગમાં, તારી માયાની એવી રે પ્રભુ

ક્યાંયને ક્યાંય, ક્યારેને ક્યારે, પગ એમાં અમારો તો પડી જાય

પડયો પગ જગમાં એમાં તો જ્યાં, જલદી બહાર ના નીકળાય

છે માયા તો તારી, એક જાણે એને રે તું, તારી કૃપાથી એ જાણી શકાય

ઋષિ મુનિઓ જ્યાં ના પામી શક્યા એને, ગણતરી અમારી ક્યાંથી થાય

કરીએ કોશિશ ઘણી તો નીકળવા, ગૂંચવાતાને ગૂંચવાતા જવાય

દેખાય ના માયા તો તારી, દેખાય ના હાથ તારા, અનુભવમાં આવતી જાય

રૂપ ધરે એવા એ તો સુંદર, ભીંસમા ને ભીસમાં એ તો લેતી જાય

કર્યું શોષણ તેં તો આ કેવું રે પ્રભુ, તને એ અમારાથી દૂર રાખતું જાય

તરવું જ્યાં મુશ્કેલ છે એ જગમાં, રાહ જોઈએ છીએ, કૃપા ક્યારે તારી થાય
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

bichāvēlī chē jāla jagamāṁ, tārī māyānī ēvī rē prabhu

kyāṁyanē kyāṁya, kyārēnē kyārē, paga ēmāṁ amārō tō paḍī jāya

paḍayō paga jagamāṁ ēmāṁ tō jyāṁ, jaladī bahāra nā nīkalāya

chē māyā tō tārī, ēka jāṇē ēnē rē tuṁ, tārī kr̥pāthī ē jāṇī śakāya

r̥ṣi muniō jyāṁ nā pāmī śakyā ēnē, gaṇatarī amārī kyāṁthī thāya

karīē kōśiśa ghaṇī tō nīkalavā, gūṁcavātānē gūṁcavātā javāya

dēkhāya nā māyā tō tārī, dēkhāya nā hātha tārā, anubhavamāṁ āvatī jāya

rūpa dharē ēvā ē tō suṁdara, bhīṁsamā nē bhīsamāṁ ē tō lētī jāya

karyuṁ śōṣaṇa tēṁ tō ā kēvuṁ rē prabhu, tanē ē amārāthī dūra rākhatuṁ jāya

taravuṁ jyāṁ muśkēla chē ē jagamāṁ, rāha jōīē chīē, kr̥pā kyārē tārī thāya
Scan Image

Gujarati Bhajan no. 3947 by Satguru Devendra Ghia - Kaka
First...394339443945...Last