Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3949 | Date: 11-Jun-1992
છે તારી તું તો શક્તિથી ભરેલી, કેમ કરીને ગણવી અબળા તો તને
Chē tārī tuṁ tō śaktithī bharēlī, kēma karīnē gaṇavī abalā tō tanē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 3949 | Date: 11-Jun-1992

છે તારી તું તો શક્તિથી ભરેલી, કેમ કરીને ગણવી અબળા તો તને

  No Audio

chē tārī tuṁ tō śaktithī bharēlī, kēma karīnē gaṇavī abalā tō tanē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1992-06-11 1992-06-11 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15936 છે તારી તું તો શક્તિથી ભરેલી, કેમ કરીને ગણવી અબળા તો તને છે તારી તું તો શક્તિથી ભરેલી, કેમ કરીને ગણવી અબળા તો તને

દઈ જનમ માનવને, શક્તિથી ભરેલા જગમાં, સોંપ્યા એને તો તેં જગને - કેમ...

બની પ્રેરણા શક્તિ કંઈકની તું તો જગમાં, કરાવ્યા પરાક્રમો તો એની પાસે - કેમ...

ભલભલા માંધાતાઓને જગમાં તું તો, આંગળીના ટેરવે તો નચાવે - કેમ...

ચલાવે સંસારને તું તો જગમાં, તુજ થકી જગમાં તો સંસાર રહેવાયે - કેમ...

તુજ કાજે તો યુદ્ધો ખેલાયા, તુજ ખોળામાં, સહુ જગમાં તો આરામ પામે - કેમ...

તુજ પ્રેમ કાજે જગમાં સહુ સહન કરતા, તારા બે શબ્દથી સહુ દિલાસા પામે - કેમ ...

જગમાં તૂટી પડેલા માનવ, રહે જગમાં ઊભા તારી, સહનશીલતાના આધારે - કેમ...

બગડી જ્યાં તું, વિફરી જ્યાં તું, તારા કોપમાંથી ના કોઈ બચી શકે - કેમ...

ભક્તિમાં રહી તું, ભાવમાં રહી તું, છે શક્તિથી ભરેલી, નારી તોયે તું કહેવાયે - કેમ...
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

chē tārī tuṁ tō śaktithī bharēlī, kēma karīnē gaṇavī abalā tō tanē

daī janama mānavanē, śaktithī bharēlā jagamāṁ, sōṁpyā ēnē tō tēṁ jaganē - kēma...

banī prēraṇā śakti kaṁīkanī tuṁ tō jagamāṁ, karāvyā parākramō tō ēnī pāsē - kēma...

bhalabhalā māṁdhātāōnē jagamāṁ tuṁ tō, āṁgalīnā ṭēravē tō nacāvē - kēma...

calāvē saṁsāranē tuṁ tō jagamāṁ, tuja thakī jagamāṁ tō saṁsāra rahēvāyē - kēma...

tuja kājē tō yuddhō khēlāyā, tuja khōlāmāṁ, sahu jagamāṁ tō ārāma pāmē - kēma...

tuja prēma kājē jagamāṁ sahu sahana karatā, tārā bē śabdathī sahu dilāsā pāmē - kēma ...

jagamāṁ tūṭī paḍēlā mānava, rahē jagamāṁ ūbhā tārī, sahanaśīlatānā ādhārē - kēma...

bagaḍī jyāṁ tuṁ, vipharī jyāṁ tuṁ, tārā kōpamāṁthī nā kōī bacī śakē - kēma...

bhaktimāṁ rahī tuṁ, bhāvamāṁ rahī tuṁ, chē śaktithī bharēlī, nārī tōyē tuṁ kahēvāyē - kēma...
Scan Image

Gujarati Bhajan no. 3949 by Satguru Devendra Ghia - Kaka
First...394639473948...Last