Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 4064 | Date: 27-Jul-1992
છું હું તો છું, છું હું તો જેવો છું હું તો, હું તો તેવો છું
Chuṁ huṁ tō chuṁ, chuṁ huṁ tō jēvō chuṁ huṁ tō, huṁ tō tēvō chuṁ

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

Hymn No. 4064 | Date: 27-Jul-1992

છું હું તો છું, છું હું તો જેવો છું હું તો, હું તો તેવો છું

  No Audio

chuṁ huṁ tō chuṁ, chuṁ huṁ tō jēvō chuṁ huṁ tō, huṁ tō tēvō chuṁ

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

1992-07-27 1992-07-27 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16051 છું હું તો છું, છું હું તો જેવો છું હું તો, હું તો તેવો છું છું હું તો છું, છું હું તો જેવો છું હું તો, હું તો તેવો છું

જેવો છુ, હું તો એવો છું, જુવો છો જેવો તમે મને હું તો તેવો છું

જેવો ઘડવો છે મારે તો મને, ના એવો હું તો બની શક્યો છું

બની ગયો છું હું તો એવો, જુવો છો જેવો મને, એવો હું બની ગયો છું

રહેવું છે જેવું મારે, રહી નથી શક્યો હું તો એવો, એવો હું તો રહી ગયો છું

થાવું છે જેવું મારે, ના એવો થઈ શક્યો, જીવનમાં અધૂરો હું રહી ગયો છું

જવું છે ત્યાં, ના જઈ શકું છું, પહોંચવું છે ત્યાં ના પહોંચું છેં, જુઓ છો ત્યાં હું રહી ગયો છું

કરવું છે તે ના કરી શક્યો છું, નથી કરવું તે કરું છું, જુઓ છો તેવો હું રહી ગયો છું

તને તો મળવા ચાહું છું, રાતદિવસ એ ઝંખું છું, દૂર તારાથી તોયે રહ્યો છું

પ્રેમવિભોર ભલે બનું છું, માયા પાછળ દોડું છું, જેવો છું એવો હું તો રહ્યો છું
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

chuṁ huṁ tō chuṁ, chuṁ huṁ tō jēvō chuṁ huṁ tō, huṁ tō tēvō chuṁ

jēvō chu, huṁ tō ēvō chuṁ, juvō chō jēvō tamē manē huṁ tō tēvō chuṁ

jēvō ghaḍavō chē mārē tō manē, nā ēvō huṁ tō banī śakyō chuṁ

banī gayō chuṁ huṁ tō ēvō, juvō chō jēvō manē, ēvō huṁ banī gayō chuṁ

rahēvuṁ chē jēvuṁ mārē, rahī nathī śakyō huṁ tō ēvō, ēvō huṁ tō rahī gayō chuṁ

thāvuṁ chē jēvuṁ mārē, nā ēvō thaī śakyō, jīvanamāṁ adhūrō huṁ rahī gayō chuṁ

javuṁ chē tyāṁ, nā jaī śakuṁ chuṁ, pahōṁcavuṁ chē tyāṁ nā pahōṁcuṁ chēṁ, juō chō tyāṁ huṁ rahī gayō chuṁ

karavuṁ chē tē nā karī śakyō chuṁ, nathī karavuṁ tē karuṁ chuṁ, juō chō tēvō huṁ rahī gayō chuṁ

tanē tō malavā cāhuṁ chuṁ, rātadivasa ē jhaṁkhuṁ chuṁ, dūra tārāthī tōyē rahyō chuṁ

prēmavibhōra bhalē banuṁ chuṁ, māyā pāchala dōḍuṁ chuṁ, jēvō chuṁ ēvō huṁ tō rahyō chuṁ
English Explanation: Increase Font Decrease Font

I am like this, I am like the way that I am.

The way I am, I am like that, the way you see me, I am like that.

The way I want to mould myself, I cannot become that way.

I have become like that, the way you see me, I have become like that.

The way I want to remain, I have not been able to remain like that, I have become like that.

The way I want to become, I have not been able to become like that, I have remained incomplete in life.

Where I want to go, I am not able to go there, where I want to reach, I am not able to reach, where you see me, there I have got stuck.

What I want to do, that I have not been able to do, what I should not be doing, that I am doing; the way you see me, that is what I have become.

I want to meet YOU, day and night I long for that, still I am away from YOU.

Though I may drown in love, still I run after the world (maya); what I am, I have remained like that.
Scan Image

Gujarati Bhajan no. 4064 by Satguru Devendra Ghia - Kaka

First...406040614062...Last