Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 4072 | Date: 31-Jul-1992
જીવી રહ્યો છે જેવી રીતે જીવન તો તું, જાણે જીવન સાથે તારે
Jīvī rahyō chē jēvī rītē jīvana tō tuṁ, jāṇē jīvana sāthē tārē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 4072 | Date: 31-Jul-1992

જીવી રહ્યો છે જેવી રીતે જીવન તો તું, જાણે જીવન સાથે તારે

  Audio

jīvī rahyō chē jēvī rītē jīvana tō tuṁ, jāṇē jīvana sāthē tārē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1992-07-31 1992-07-31 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16059 જીવી રહ્યો છે જેવી રીતે જીવન તો તું, જાણે જીવન સાથે તારે જીવી રહ્યો છે જેવી રીતે જીવન તો તું, જાણે જીવન સાથે તારે,

કોઈ લેવા-દેવા નથી

આંક્યા ના આંક તેં તો તારા જીવનમાં, રહ્યો છે જીવી, જાણે જીવન સાથે, કોઈ ...

કદી તણાઈ જાય છે તું તો ભાવમાં, કદી જાણે, તારે ભાવ સાથે, કોઈ ...

વર્તે છે કદી જીવનમાં તું સમજદારીથી, કદી જાણે, તારે સમજદારી સાથે, કોઈ...કદી વર્તે જીવનમાં તું ઉમંગથી, કદી જાણે, એની સાથે તારે તો, કોઈ ...

કદી વર્તે જીવનમાં તો તું પ્રેમથી, કદી જાણે પ્રેમ સાથે તારે તો, કોઈ ...

કદી ભક્તિમાં તો તું રસતરબોળ બને, કદી જાણે ભક્તિ સાથે તારે, કોઈ... કદી નમ્રતાથી જીવનમાં તો તું નમતો રહે, કદી જાણે નમ્રતા સાથે તારે તો, કોઈ ...

કદી દુઃખ દર્દથી તો તું ચિત્કારી ઊઠી, કદી જાણે દુઃખ દર્દ સાથે તારે તો, કોઈ..

કદી મુક્તિની વાતો તું તો કરતો રહે, વર્તે કદી જાણે મુક્તિ સાથે તારે, કોઈ...

કદી પ્રભુભાવમાં જાય તું તો એવો ડૂબી, કદી જાણે પ્રભુ સાથે તારે, કોઈ...
https://www.youtube.com/watch?v=7GsOwCabrmQ
View Original Increase Font Decrease Font

જીવી રહ્યો છે જેવી રીતે જીવન તો તું, જાણે જીવન સાથે તારે,

કોઈ લેવા-દેવા નથી

આંક્યા ના આંક તેં તો તારા જીવનમાં, રહ્યો છે જીવી, જાણે જીવન સાથે, કોઈ ...

કદી તણાઈ જાય છે તું તો ભાવમાં, કદી જાણે, તારે ભાવ સાથે, કોઈ ...

વર્તે છે કદી જીવનમાં તું સમજદારીથી, કદી જાણે, તારે સમજદારી સાથે, કોઈ...કદી વર્તે જીવનમાં તું ઉમંગથી, કદી જાણે, એની સાથે તારે તો, કોઈ ...

કદી વર્તે જીવનમાં તો તું પ્રેમથી, કદી જાણે પ્રેમ સાથે તારે તો, કોઈ ...

કદી ભક્તિમાં તો તું રસતરબોળ બને, કદી જાણે ભક્તિ સાથે તારે, કોઈ... કદી નમ્રતાથી જીવનમાં તો તું નમતો રહે, કદી જાણે નમ્રતા સાથે તારે તો, કોઈ ...

કદી દુઃખ દર્દથી તો તું ચિત્કારી ઊઠી, કદી જાણે દુઃખ દર્દ સાથે તારે તો, કોઈ..

કદી મુક્તિની વાતો તું તો કરતો રહે, વર્તે કદી જાણે મુક્તિ સાથે તારે, કોઈ...

કદી પ્રભુભાવમાં જાય તું તો એવો ડૂબી, કદી જાણે પ્રભુ સાથે તારે, કોઈ...

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

jīvī rahyō chē jēvī rītē jīvana tō tuṁ, jāṇē jīvana sāthē tārē,

kōī lēvā-dēvā nathī

āṁkyā nā āṁka tēṁ tō tārā jīvanamāṁ, rahyō chē jīvī, jāṇē jīvana sāthē, kōī ...

kadī taṇāī jāya chē tuṁ tō bhāvamāṁ, kadī jāṇē, tārē bhāva sāthē, kōī ...

vartē chē kadī jīvanamāṁ tuṁ samajadārīthī, kadī jāṇē, tārē samajadārī sāthē, kōī...kadī vartē jīvanamāṁ tuṁ umaṁgathī, kadī jāṇē, ēnī sāthē tārē tō, kōī ...

kadī vartē jīvanamāṁ tō tuṁ prēmathī, kadī jāṇē prēma sāthē tārē tō, kōī ...

kadī bhaktimāṁ tō tuṁ rasatarabōla banē, kadī jāṇē bhakti sāthē tārē, kōī... kadī namratāthī jīvanamāṁ tō tuṁ namatō rahē, kadī jāṇē namratā sāthē tārē tō, kōī ...

kadī duḥkha dardathī tō tuṁ citkārī ūṭhī, kadī jāṇē duḥkha darda sāthē tārē tō, kōī..

kadī muktinī vātō tuṁ tō karatō rahē, vartē kadī jāṇē mukti sāthē tārē, kōī...

kadī prabhubhāvamāṁ jāya tuṁ tō ēvō ḍūbī, kadī jāṇē prabhu sāthē tārē, kōī...
English Explanation Increase Font Decrease Font

You are living your life in such a way as if you have nothing to do with life.

You never did any calculations in your life, you are living life in such a way as if you have nothing to do with life.

Sometimes you get immersed in the flow of emotions, sometimes it looks as if you have nothing to do with emotions in life.

Sometimes you behave with proper understanding in life, sometimes it feels as you have nothing to do with right understanding.

Sometimes you are full of enthusiasm in life, sometimes it feels as if you have nothing to do with it.

Sometimes you behave in life with love, sometimes it feels as if you have nothing to do with love.

Sometimes you become completed devoted in your worship, sometimes it feels as if you have nothing to do with devotion.

Sometimes you bow down in life with respect, sometimes it feels as if you have nothing to do with humility in life.

Sometimes you scream due to pain and suffering, sometimes it feels as if you have nothing to do with pain and suffering.

Sometimes you keep on talking about liberation, sometimes you behave as if you have nothing to do with salvation.

Sometimes you drown in the fervour of love for God, sometimes it feels as if you have nothing to do with God.
Scan Image

Gujarati Bhajan no. 4072 by Satguru Devendra Ghia - Kaka

First...406940704071...Last