1992-08-02
1992-08-02
1992-08-02
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16065
જીવનમાં તો સાચા સુખી, આંગળીના વેઢે તો ગણ્યા મળે
જીવનમાં તો સાચા સુખી, આંગળીના વેઢે તો ગણ્યા મળે
દુઃખી તો જીવનમાં, ઊભરાતાંને ઊભરાતા મળતાં રહે
મનના નાચમાં જગમાં તો સહુ નાચતાને નાચતા જોવા મળે
મનને કાબૂમાં રાખનારા તો જગમાં, દીવો લઈ શોધવા પડે
ઇચ્છાઓની પાછળ જગમાં તો સહુ, દોડતાને દોડતા રહે
પ્રભુની ઇચ્છા, હૈયે વસાવી, વર્તનારા જગમાં તો કોઈક જડે
માનવને માનવ દેખાયે ખૂબ જગમાં, સાચો માનવ કોઈક જડે
માયાને માયા કરીએ ભેગી જીવનમાં, માયા વિના હાથમાં શું રહે
આચાર વિના બનીયે લાચાર જીવનમાં, આચાર જીવનમાં કોણ પાળે
આચાર વિચાર પર કાબૂ રાખનારા જીવનમાં તો કોઈક જડે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jīvanamāṁ tō sācā sukhī, āṁgalīnā vēḍhē tō gaṇyā malē
duḥkhī tō jīvanamāṁ, ūbharātāṁnē ūbharātā malatāṁ rahē
mananā nācamāṁ jagamāṁ tō sahu nācatānē nācatā jōvā malē
mananē kābūmāṁ rākhanārā tō jagamāṁ, dīvō laī śōdhavā paḍē
icchāōnī pāchala jagamāṁ tō sahu, dōḍatānē dōḍatā rahē
prabhunī icchā, haiyē vasāvī, vartanārā jagamāṁ tō kōīka jaḍē
mānavanē mānava dēkhāyē khūba jagamāṁ, sācō mānava kōīka jaḍē
māyānē māyā karīē bhēgī jīvanamāṁ, māyā vinā hāthamāṁ śuṁ rahē
ācāra vinā banīyē lācāra jīvanamāṁ, ācāra jīvanamāṁ kōṇa pālē
ācāra vicāra para kābū rākhanārā jīvanamāṁ tō kōīka jaḍē
|
|