Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 118 | Date: 15-Mar-1985
પ્રભુ પ્રેમમાં બન્યા જે પાગલ, તેને માયા ક્યાંથી સતાવે
Prabhu prēmamāṁ banyā jē pāgala, tēnē māyā kyāṁthī satāvē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 118 | Date: 15-Mar-1985

પ્રભુ પ્રેમમાં બન્યા જે પાગલ, તેને માયા ક્યાંથી સતાવે

  No Audio

prabhu prēmamāṁ banyā jē pāgala, tēnē māyā kyāṁthī satāvē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1985-03-15 1985-03-15 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1607 પ્રભુ પ્રેમમાં બન્યા જે પાગલ, તેને માયા ક્યાંથી સતાવે પ્રભુ પ્રેમમાં બન્યા જે પાગલ, તેને માયા ક્યાંથી સતાવે

શરીરભાન છે જે ભૂલ્યા, તેને જગતજ્ઞાન કોણ સમજાવે

કામ-ક્રોધમાં રહે જે ડૂબ્યા, એને ભક્તિ ક્યાંથી ભાવે

હૈયા રહે વાસનાથી ભરેલાં, તેને હૈયે શાંતિ ક્યાંથી આવે

સંસારમાં રહે રચ્યાપચ્યા, તેને વૈરાગ્ય ક્યાંથી જાગે

મન નચાવે તેમ જે નાચ્યા, તે સ્થિરતા ક્યાંથી પામે

પ્રભુનો રાહ જે ચૂક્યા, આફતમાં તેને કોણ બચાવે

અલગતામાં જે રાચ્યા, તેં પ્રભુદર્શન ક્યાંથી પામે

લોભ-મોહથી મન જેનાં ખરડાયાં, તેને ભ્રમમાંથી કોણ છોડાવે

આસક્તિના બંધનથી બંધાયા, તેને મુક્તિ કોણ અપાવે
View Original Increase Font Decrease Font

પ્રભુ પ્રેમમાં બન્યા જે પાગલ, તેને માયા ક્યાંથી સતાવે

શરીરભાન છે જે ભૂલ્યા, તેને જગતજ્ઞાન કોણ સમજાવે

કામ-ક્રોધમાં રહે જે ડૂબ્યા, એને ભક્તિ ક્યાંથી ભાવે

હૈયા રહે વાસનાથી ભરેલાં, તેને હૈયે શાંતિ ક્યાંથી આવે

સંસારમાં રહે રચ્યાપચ્યા, તેને વૈરાગ્ય ક્યાંથી જાગે

મન નચાવે તેમ જે નાચ્યા, તે સ્થિરતા ક્યાંથી પામે

પ્રભુનો રાહ જે ચૂક્યા, આફતમાં તેને કોણ બચાવે

અલગતામાં જે રાચ્યા, તેં પ્રભુદર્શન ક્યાંથી પામે

લોભ-મોહથી મન જેનાં ખરડાયાં, તેને ભ્રમમાંથી કોણ છોડાવે

આસક્તિના બંધનથી બંધાયા, તેને મુક્તિ કોણ અપાવે

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

prabhu prēmamāṁ banyā jē pāgala, tēnē māyā kyāṁthī satāvē

śarīrabhāna chē jē bhūlyā, tēnē jagatajñāna kōṇa samajāvē

kāma-krōdhamāṁ rahē jē ḍūbyā, ēnē bhakti kyāṁthī bhāvē

haiyā rahē vāsanāthī bharēlāṁ, tēnē haiyē śāṁti kyāṁthī āvē

saṁsāramāṁ rahē racyāpacyā, tēnē vairāgya kyāṁthī jāgē

mana nacāvē tēma jē nācyā, tē sthiratā kyāṁthī pāmē

prabhunō rāha jē cūkyā, āphatamāṁ tēnē kōṇa bacāvē

alagatāmāṁ jē rācyā, tēṁ prabhudarśana kyāṁthī pāmē

lōbha-mōhathī mana jēnāṁ kharaḍāyāṁ, tēnē bhramamāṁthī kōṇa chōḍāvē

āsaktinā baṁdhanathī baṁdhāyā, tēnē mukti kōṇa apāvē
English Explanation: Increase Font Decrease Font

Here Kaka explains...

The one who is lost in the Divine’s devotion is not affected by the attachments and distractions of life.

The one who has forgotten the bodily existence, who is going to be able to explain the laws of this world to him.

The one who is always consumed by anger and desires, how will he enjoy devotion.

The one who has unending lustful desires, how will he experience peace in his heart.

The one who is always busy in socializing, how will he be able to go within and know his true self.

The one that danced on the tune of their mind, how will they find steadfastness in their life.

The one who lost connection with the almighty, who will come to their aid in time of difficulty.

The one who always only looked after their interest, how will they be able to experience the Divine.

With greed and attachment (bondage) when one's mind is corrupted, who is going to be able to free them from their delusions.

When one is enslaved to their attachments, then who is going to be able to free them.
Scan Image

Gujarati Bhajan no. 118 by Satguru Devendra Ghia - Kaka
First...118119120...Last