Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 4122 | Date: 16-Aug-1992
જાઉં હું તો ક્યાં, જાઉં હું તો ક્યાં, જઈ જઈ જગમાં, જાઉં હું તો ક્યાં
Jāuṁ huṁ tō kyāṁ, jāuṁ huṁ tō kyāṁ, jaī jaī jagamāṁ, jāuṁ huṁ tō kyāṁ

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

Hymn No. 4122 | Date: 16-Aug-1992

જાઉં હું તો ક્યાં, જાઉં હું તો ક્યાં, જઈ જઈ જગમાં, જાઉં હું તો ક્યાં

  No Audio

jāuṁ huṁ tō kyāṁ, jāuṁ huṁ tō kyāṁ, jaī jaī jagamāṁ, jāuṁ huṁ tō kyāṁ

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

1992-08-16 1992-08-16 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16109 જાઉં હું તો ક્યાં, જાઉં હું તો ક્યાં, જઈ જઈ જગમાં, જાઉં હું તો ક્યાં જાઉં હું તો ક્યાં, જાઉં હું તો ક્યાં, જઈ જઈ જગમાં, જાઉં હું તો ક્યાં

થાકી હું તો ક્રોધથી, ભાગ્યો હું તો જગમાં, જોયા સહુને તો, ક્રોધમાં જલતાને જલતા - જાઉં

ઇર્ષ્યાથી થાકીને ભાગ્યો હું તો જગમાં, જોયા સહુને, ઇર્ષ્યામાં તો બળતાને બળતા - જાઉં

જૂઠાણાથી ભાગ્યો ભાગ્યો હું તો જગમાં, જોયા સહુને, જૂઠાણા તો ઓકતાને ઓકતા - જાઉં

લોભથી અકળાઈ ભાગ્યો હું તો જગમાં, જોયા સહુને, લોભમાં તો લપેટાતાને લપેટાતા - જાઉં

લાલચમાંથી બચવા ભાગ્યો હું તો જગમાં, જોયા સહુને, લાલચમાં તો રોતાને રોતા - જાઉં

અભિમાનથી બચવા ભાગ્યો હું તો જગમાં, જોયા સહુને, અભિમાને તો ફુલાતાને ફુલાતા - જાઉં

વેરથી બચવા ભાગ્યો હું તો જગમાં, જોયા તો સહુને, વેરમાં તો રહેસાતાંને રહેસાતાં - જાઉં

ઇચ્છાઓથી બચવા ભાગ્યો હું તો જગમાં, જોયા તો સહુને, ઇચ્છાઓમાં તો ઘેરાતાંને ઘેરાતાં - જાઉં

ભાગી ભાગી ફર્યો પાછો જ્યાં હું તો મુજમાં, દીઠાં મેં તો મારા પ્રભુને ત્યાં હસતાને હસતા - જાઉં
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

jāuṁ huṁ tō kyāṁ, jāuṁ huṁ tō kyāṁ, jaī jaī jagamāṁ, jāuṁ huṁ tō kyāṁ

thākī huṁ tō krōdhathī, bhāgyō huṁ tō jagamāṁ, jōyā sahunē tō, krōdhamāṁ jalatānē jalatā - jāuṁ

irṣyāthī thākīnē bhāgyō huṁ tō jagamāṁ, jōyā sahunē, irṣyāmāṁ tō balatānē balatā - jāuṁ

jūṭhāṇāthī bhāgyō bhāgyō huṁ tō jagamāṁ, jōyā sahunē, jūṭhāṇā tō ōkatānē ōkatā - jāuṁ

lōbhathī akalāī bhāgyō huṁ tō jagamāṁ, jōyā sahunē, lōbhamāṁ tō lapēṭātānē lapēṭātā - jāuṁ

lālacamāṁthī bacavā bhāgyō huṁ tō jagamāṁ, jōyā sahunē, lālacamāṁ tō rōtānē rōtā - jāuṁ

abhimānathī bacavā bhāgyō huṁ tō jagamāṁ, jōyā sahunē, abhimānē tō phulātānē phulātā - jāuṁ

vērathī bacavā bhāgyō huṁ tō jagamāṁ, jōyā tō sahunē, vēramāṁ tō rahēsātāṁnē rahēsātāṁ - jāuṁ

icchāōthī bacavā bhāgyō huṁ tō jagamāṁ, jōyā tō sahunē, icchāōmāṁ tō ghērātāṁnē ghērātāṁ - jāuṁ

bhāgī bhāgī pharyō pāchō jyāṁ huṁ tō mujamāṁ, dīṭhāṁ mēṁ tō mārā prabhunē tyāṁ hasatānē hasatā - jāuṁ
Scan Image

Gujarati Bhajan no. 4122 by Satguru Devendra Ghia - Kaka
First...412041214122...Last