1992-09-13
1992-09-13
1992-09-13
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16181
રાખતો ના આધાર સત્યનો જીવનમાં, બધો તો તું તારી નજર ઉપર
રાખતો ના આધાર સત્યનો જીવનમાં, બધો તો તું તારી નજર ઉપર
ગણી શાને બધું બધું સાચું તો જીવનમાં, રાખી ભરોસો તારી નજર ઉપર
પડશે રાખવા ભરોસા જીવનમાં તો, કંઈક તો તારી સમજણ ઉપર
રાખવો પડશે સહુથી વધુ ભરોસો જીવનમાં, તો તારે તારા અનુભવ ઉપર
રાખજે ભરોસો જીવનમાં તો તું, જીવનમાં તો તારા આચરણ ઉપર
રાખી શકીશ ભરોસો કેટલો તો તું, જીવનમાં, તારા ભાવો ને લાગણી ઉપર
રાખી શકીશ ભરોસો કેટલો તો તું, જગમાં અન્યના તો સાથ ઉપર
રાખી શકીશ કેટલો ભરોસો જીવનમાં તો તું, તારા ફરતા મનડાં ઉપર
રાખી શકીશ ભરોસો જીવનમાં કેટલો તો તું, તારાને તારા ભાગ્ય ઉપર
રાખી શકીશ ભરોસો જીવનમાં તો કેટલો તું, તારાને તારા તનડાં ઉપર
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
rākhatō nā ādhāra satyanō jīvanamāṁ, badhō tō tuṁ tārī najara upara
gaṇī śānē badhuṁ badhuṁ sācuṁ tō jīvanamāṁ, rākhī bharōsō tārī najara upara
paḍaśē rākhavā bharōsā jīvanamāṁ tō, kaṁīka tō tārī samajaṇa upara
rākhavō paḍaśē sahuthī vadhu bharōsō jīvanamāṁ, tō tārē tārā anubhava upara
rākhajē bharōsō jīvanamāṁ tō tuṁ, jīvanamāṁ tō tārā ācaraṇa upara
rākhī śakīśa bharōsō kēṭalō tō tuṁ, jīvanamāṁ, tārā bhāvō nē lāgaṇī upara
rākhī śakīśa bharōsō kēṭalō tō tuṁ, jagamāṁ anyanā tō sātha upara
rākhī śakīśa kēṭalō bharōsō jīvanamāṁ tō tuṁ, tārā pharatā manaḍāṁ upara
rākhī śakīśa bharōsō jīvanamāṁ kēṭalō tō tuṁ, tārānē tārā bhāgya upara
rākhī śakīśa bharōsō jīvanamāṁ tō kēṭalō tuṁ, tārānē tārā tanaḍāṁ upara
|
|