Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 4195 | Date: 13-Sep-1992
છે જગમાં તો ખુલ્લું મુખ તો કાળનું, સહુ ધીરે ધીરે પ્રવેશતાં એમાં જાય છે
Chē jagamāṁ tō khulluṁ mukha tō kālanuṁ, sahu dhīrē dhīrē pravēśatāṁ ēmāṁ jāya chē

સમય, પશ્ચાતાપ, શંકા (Time, Regret, Doubt)

Hymn No. 4195 | Date: 13-Sep-1992

છે જગમાં તો ખુલ્લું મુખ તો કાળનું, સહુ ધીરે ધીરે પ્રવેશતાં એમાં જાય છે

  No Audio

chē jagamāṁ tō khulluṁ mukha tō kālanuṁ, sahu dhīrē dhīrē pravēśatāṁ ēmāṁ jāya chē

સમય, પશ્ચાતાપ, શંકા (Time, Regret, Doubt)

1992-09-13 1992-09-13 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16182 છે જગમાં તો ખુલ્લું મુખ તો કાળનું, સહુ ધીરે ધીરે પ્રવેશતાં એમાં જાય છે છે જગમાં તો ખુલ્લું મુખ તો કાળનું, સહુ ધીરે ધીરે પ્રવેશતાં એમાં જાય છે

સહુ એમાં તો પ્રવેશતાં જાય છે, તોયે મુખ એનું તો ના દેખાય છે

છટક્યા ના કોઈ એમાંથી, રહ્યાં ના કોઈ બાકી, એમાંથી સહુ એમાં તો જાય છે

કરી જાશે કોળિયો, જગમાં તો એ સહુનો, બાકી ના એમાં તો કોઈ રહી જાય છે

રાખે ના ભેદભાવ એમાં તો એ કોઈનો, જીવનમાં સહુને ઝડપતું એ તો જાય છે

જોશે ના એ તો, પાપ પુણ્યના તો ખાતા, સહુને જીવનમાં ઝડપતું એ તો જાય છે

નથી ભેદ એને સુખી કે દુઃખીનો, આવ્યા જગમાં તો જે જે, સહુને એ લેતું જાય છે

થયા કોળિયા એના કેટલાં, થાશે એમાં કેટલાં, જીવનમાં ના કોઈથી તો એ કહી શકાય છે

લેશે ઝડપી કોને ક્યારે કેમને ક્યાં જીવનમાં, ના કદી કોઈને એ તો સમજાય છે

રહ્યો છે ક્રમ જગમાં આ તો એનો ચાલતોને ચાલતો, કદી ના એ તો અટકી જાય છે
View Original Increase Font Decrease Font

છે જગમાં તો ખુલ્લું મુખ તો કાળનું, સહુ ધીરે ધીરે પ્રવેશતાં એમાં જાય છે

સહુ એમાં તો પ્રવેશતાં જાય છે, તોયે મુખ એનું તો ના દેખાય છે

છટક્યા ના કોઈ એમાંથી, રહ્યાં ના કોઈ બાકી, એમાંથી સહુ એમાં તો જાય છે

કરી જાશે કોળિયો, જગમાં તો એ સહુનો, બાકી ના એમાં તો કોઈ રહી જાય છે

રાખે ના ભેદભાવ એમાં તો એ કોઈનો, જીવનમાં સહુને ઝડપતું એ તો જાય છે

જોશે ના એ તો, પાપ પુણ્યના તો ખાતા, સહુને જીવનમાં ઝડપતું એ તો જાય છે

નથી ભેદ એને સુખી કે દુઃખીનો, આવ્યા જગમાં તો જે જે, સહુને એ લેતું જાય છે

થયા કોળિયા એના કેટલાં, થાશે એમાં કેટલાં, જીવનમાં ના કોઈથી તો એ કહી શકાય છે

લેશે ઝડપી કોને ક્યારે કેમને ક્યાં જીવનમાં, ના કદી કોઈને એ તો સમજાય છે

રહ્યો છે ક્રમ જગમાં આ તો એનો ચાલતોને ચાલતો, કદી ના એ તો અટકી જાય છે

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

chē jagamāṁ tō khulluṁ mukha tō kālanuṁ, sahu dhīrē dhīrē pravēśatāṁ ēmāṁ jāya chē

sahu ēmāṁ tō pravēśatāṁ jāya chē, tōyē mukha ēnuṁ tō nā dēkhāya chē

chaṭakyā nā kōī ēmāṁthī, rahyāṁ nā kōī bākī, ēmāṁthī sahu ēmāṁ tō jāya chē

karī jāśē kōliyō, jagamāṁ tō ē sahunō, bākī nā ēmāṁ tō kōī rahī jāya chē

rākhē nā bhēdabhāva ēmāṁ tō ē kōīnō, jīvanamāṁ sahunē jhaḍapatuṁ ē tō jāya chē

jōśē nā ē tō, pāpa puṇyanā tō khātā, sahunē jīvanamāṁ jhaḍapatuṁ ē tō jāya chē

nathī bhēda ēnē sukhī kē duḥkhīnō, āvyā jagamāṁ tō jē jē, sahunē ē lētuṁ jāya chē

thayā kōliyā ēnā kēṭalāṁ, thāśē ēmāṁ kēṭalāṁ, jīvanamāṁ nā kōīthī tō ē kahī śakāya chē

lēśē jhaḍapī kōnē kyārē kēmanē kyāṁ jīvanamāṁ, nā kadī kōīnē ē tō samajāya chē

rahyō chē krama jagamāṁ ā tō ēnō cālatōnē cālatō, kadī nā ē tō aṭakī jāya chē
Scan Image

Gujarati Bhajan no. 4195 by Satguru Devendra Ghia - Kaka
First...419241934194...Last