1992-10-05
1992-10-05
1992-10-05
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16240
છૂટી નથી બેડી તારી, વિકારોને વિકારોની હજી તારા જીવનમાં

બેડી આદતોને આદતોની, જીવનમાં શાને તો તેં પહેરી લીધી
દીધું મુશ્કેલ બનાવી, જીવનમાં બેડીએ ને બેડીએ તો ચાલવું
જીવનમાં ત્યારે શાને આદતોની મુશ્કેલી તો વહોરી લીધી
કરી જાશે ઘર આદતો તો જ્યાં જીવનમાં, દેશે કરી મુશ્કેલી એ ઊભી
થાવું છે મુક્ત જ્યાં બેડીઓથી, જીવનમાં બેડીઓ તો કેમ વધારી
હોય ભલે બેડી લોખંડની કે સોનાની, છે બેડી એ તો બેડી
લેવા ના દેશે આનંદ એ મુક્તિનો, હશે પડી જીવનમાં તો જ્યાં બેડી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
છૂટી નથી બેડી તારી, વિકારોને વિકારોની હજી તારા જીવનમાં
બેડી આદતોને આદતોની, જીવનમાં શાને તો તેં પહેરી લીધી
દીધું મુશ્કેલ બનાવી, જીવનમાં બેડીએ ને બેડીએ તો ચાલવું
જીવનમાં ત્યારે શાને આદતોની મુશ્કેલી તો વહોરી લીધી
કરી જાશે ઘર આદતો તો જ્યાં જીવનમાં, દેશે કરી મુશ્કેલી એ ઊભી
થાવું છે મુક્ત જ્યાં બેડીઓથી, જીવનમાં બેડીઓ તો કેમ વધારી
હોય ભલે બેડી લોખંડની કે સોનાની, છે બેડી એ તો બેડી
લેવા ના દેશે આનંદ એ મુક્તિનો, હશે પડી જીવનમાં તો જ્યાં બેડી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
chūṭī nathī bēḍī tārī, vikārōnē vikārōnī hajī tārā jīvanamāṁ
bēḍī ādatōnē ādatōnī, jīvanamāṁ śānē tō tēṁ pahērī līdhī
dīdhuṁ muśkēla banāvī, jīvanamāṁ bēḍīē nē bēḍīē tō cālavuṁ
jīvanamāṁ tyārē śānē ādatōnī muśkēlī tō vahōrī līdhī
karī jāśē ghara ādatō tō jyāṁ jīvanamāṁ, dēśē karī muśkēlī ē ūbhī
thāvuṁ chē mukta jyāṁ bēḍīōthī, jīvanamāṁ bēḍīō tō kēma vadhārī
hōya bhalē bēḍī lōkhaṁḍanī kē sōnānī, chē bēḍī ē tō bēḍī
lēvā nā dēśē ānaṁda ē muktinō, haśē paḍī jīvanamāṁ tō jyāṁ bēḍī
|
|