1992-10-09
1992-10-09
1992-10-09
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16242
કદીને કદી, ક્યારે ને ક્યારે, જીવનમાં સહુ કોઈને વાતનું ચેન પડતું નથી

ચેન પડતું નથી, ચેન પડતું નથી, જીવનમાં ત્યારે કોઈ વાતનું ચેન પડતું નથી
જાગે અજંપો જીવનમાં કોઈ વાતનો હૈયાંમાં જ્યારે, ચેન જીવનમાં ત્યારે પડતું નથી
ઊપડે અજંપો જીવનમાં તો જ્યારે કોઈ વાતનો, જીવનમાં ચેન એ તો પડવા દેતું નથી
જાગે લાલસા હૈયાંમાં જો કોઈ વાતની, ચેન જીવનમાં તો એ પડવા દેતું નથી
જાગે પ્રેમ હૈયાંમાં, જીવનમાં તો જ્યારે, જીવનમાં ચેન ત્યારે તો પડતું નથી
અતૃપ્ત વેર જો લે લબકારા હૈયાંમાં તો જ્યારે, જીવનમાં ચેન એ તો રહેવા દેતું નથી
કામનાની આગ સળગે હૈયાંમાં, જીવનમાં તો જ્યારે, ચેન જીવનમાં એ પડવા દેતું નથી
દુઃખ દર્દ લે ભીંસ જીવનમાં એવી તો જ્યારે, સુખ, ચેન જીવનમાં એ રહેવા દેતું નથી
જાગે પ્રભુપ્રેમ જીવનમાં તો જ્યારે, પ્રભુ પ્રેમમાં જીવનમાં, ચેન ત્યારે પડતું નથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
kadīnē kadī, kyārē nē kyārē, jīvanamāṁ sahu kōīnē vātanuṁ cēna paḍatuṁ nathī
cēna paḍatuṁ nathī, cēna paḍatuṁ nathī, jīvanamāṁ tyārē kōī vātanuṁ cēna paḍatuṁ nathī
jāgē ajaṁpō jīvanamāṁ kōī vātanō haiyāṁmāṁ jyārē, cēna jīvanamāṁ tyārē paḍatuṁ nathī
ūpaḍē ajaṁpō jīvanamāṁ tō jyārē kōī vātanō, jīvanamāṁ cēna ē tō paḍavā dētuṁ nathī
jāgē lālasā haiyāṁmāṁ jō kōī vātanī, cēna jīvanamāṁ tō ē paḍavā dētuṁ nathī
jāgē prēma haiyāṁmāṁ, jīvanamāṁ tō jyārē, jīvanamāṁ cēna tyārē tō paḍatuṁ nathī
atr̥pta vēra jō lē labakārā haiyāṁmāṁ tō jyārē, jīvanamāṁ cēna ē tō rahēvā dētuṁ nathī
kāmanānī āga salagē haiyāṁmāṁ, jīvanamāṁ tō jyārē, cēna jīvanamāṁ ē paḍavā dētuṁ nathī
duḥkha darda lē bhīṁsa jīvanamāṁ ēvī tō jyārē, sukha, cēna jīvanamāṁ ē rahēvā dētuṁ nathī
jāgē prabhuprēma jīvanamāṁ tō jyārē, prabhu prēmamāṁ jīvanamāṁ, cēna tyārē paḍatuṁ nathī
|