Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 147 | Date: 03-Jun-1985
સતત નામસ્મરણ કરતાં, કંટાળો જરૂર આવશે
Satata nāmasmaraṇa karatāṁ, kaṁṭālō jarūra āvaśē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)



Hymn No. 147 | Date: 03-Jun-1985

સતત નામસ્મરણ કરતાં, કંટાળો જરૂર આવશે

  Audio

satata nāmasmaraṇa karatāṁ, kaṁṭālō jarūra āvaśē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1985-06-03 1985-06-03 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1636 સતત નામસ્મરણ કરતાં, કંટાળો જરૂર આવશે સતત નામસ્મરણ કરતાં, કંટાળો જરૂર આવશે

મન શિથિલ થાતાં, ચિત્ત પાછું દોડવા લાગશે

સ્મરણમાંથી છૂટવા, મન બહાનાં ગોતવા લાગશે

આળસને ઉત્તેજન દઈ, જ્યાં ત્યાં ભમવા લાગશે

ચિત્ત સ્થિર કરવા, નામમાં ભાવ ભરી રાખજો

ભાવ સ્થિર થાતાં, આનંદની લહેરી આવવા લાગશે

ચિત્ત આનંદમાં સદા, જ્યાં ન્હાવા લાગશે

બીજે ન દોડતાં, સતત એમાં ડૂબવા લાગશે

આનંદ સાગરમાં ડૂબતાં, આનંદ હિલોળા લેવા લાગશે

સ્મરણ ચિંતનમાં, સતત આનંદ આવવા લાગશે
https://www.youtube.com/watch?v=OzNzlw4VQyo
View Original Increase Font Decrease Font


સતત નામસ્મરણ કરતાં, કંટાળો જરૂર આવશે

મન શિથિલ થાતાં, ચિત્ત પાછું દોડવા લાગશે

સ્મરણમાંથી છૂટવા, મન બહાનાં ગોતવા લાગશે

આળસને ઉત્તેજન દઈ, જ્યાં ત્યાં ભમવા લાગશે

ચિત્ત સ્થિર કરવા, નામમાં ભાવ ભરી રાખજો

ભાવ સ્થિર થાતાં, આનંદની લહેરી આવવા લાગશે

ચિત્ત આનંદમાં સદા, જ્યાં ન્હાવા લાગશે

બીજે ન દોડતાં, સતત એમાં ડૂબવા લાગશે

આનંદ સાગરમાં ડૂબતાં, આનંદ હિલોળા લેવા લાગશે

સ્મરણ ચિંતનમાં, સતત આનંદ આવવા લાગશે




સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

satata nāmasmaraṇa karatāṁ, kaṁṭālō jarūra āvaśē

mana śithila thātāṁ, citta pāchuṁ dōḍavā lāgaśē

smaraṇamāṁthī chūṭavā, mana bahānāṁ gōtavā lāgaśē

ālasanē uttējana daī, jyāṁ tyāṁ bhamavā lāgaśē

citta sthira karavā, nāmamāṁ bhāva bharī rākhajō

bhāva sthira thātāṁ, ānaṁdanī lahērī āvavā lāgaśē

citta ānaṁdamāṁ sadā, jyāṁ nhāvā lāgaśē

bījē na dōḍatāṁ, satata ēmāṁ ḍūbavā lāgaśē

ānaṁda sāgaramāṁ ḍūbatāṁ, ānaṁda hilōlā lēvā lāgaśē

smaraṇa ciṁtanamāṁ, satata ānaṁda āvavā lāgaśē
English Explanation: Increase Font Decrease Font


One does feel bored on chanting his name constantly.

When the mind cools down, it starts roaming all over again.

To avoid taking God’s name, the mind tries to find excuses.

It will try to promote laziness and then the mind will roam here and there.

To keep your concentration steady, chant his name with love.

When your devotion becomes stable, the waves of bliss will engulf you.

When the mind will constantly remain in joy, it will not run anywhere; it will constantly be submerged in the bliss.

When it is submerged in the ocean of bliss, joy will start swinging.

Such chanting of God’s name will give you constant joy.
Scan Image

Gujarati Bhajan no. 147 by Satguru Devendra Ghia - Kaka

First...145146147...Last