Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 151 | Date: 08-Jun-1985
સાથ બાજી સારી હોય જો પાસે, હુકમનું પાનું છે `મા' ના હાથમાં
Sātha bājī sārī hōya jō pāsē, hukamanuṁ pānuṁ chē `mā' nā hāthamāṁ

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 151 | Date: 08-Jun-1985

સાથ બાજી સારી હોય જો પાસે, હુકમનું પાનું છે `મા' ના હાથમાં

  Audio

sātha bājī sārī hōya jō pāsē, hukamanuṁ pānuṁ chē `mā' nā hāthamāṁ

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1985-06-08 1985-06-08 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1640 સાથ બાજી સારી હોય જો પાસે, હુકમનું પાનું છે `મા' ના હાથમાં સાથ બાજી સારી હોય જો પાસે, હુકમનું પાનું છે `મા' ના હાથમાં

હુકમનું પાનું છે એના હાથમાં, રમાડે ને રમે છે આપણા સાથમાં

સમજીને પત્તાં ખેલજો, સરશે હુકમ ક્યારે એના હાથમાં

બાજી ખતમ થઈ જશે, પત્તાં રહી જશે તમારા હાથમાં

પ્રેમથી બાજી જો ખેલશો, મજા આવશે એના સાથમાં

કપટ જો કરશો એની સાથે, હુકમ છૂટશે એના હાથમાં

પત્તાં છે એના, ખેલે છે સાથમાં, ભૂલ ન કરશો આ વાતમાં

રમત જામશે, પ્રેમ મળશે, જો રહેશે એ તારા સાથમાં

સાથી નહીં મળશે તને, ઢૂંઢતા સારા આ જગમાં

ખેલજે તારી બાજી, સદા રહી તું એના સહકારમાં
https://www.youtube.com/watch?v=GZETDcm0aLY
View Original Increase Font Decrease Font

સાથ બાજી સારી હોય જો પાસે, હુકમનું પાનું છે `મા' ના હાથમાં

હુકમનું પાનું છે એના હાથમાં, રમાડે ને રમે છે આપણા સાથમાં

સમજીને પત્તાં ખેલજો, સરશે હુકમ ક્યારે એના હાથમાં

બાજી ખતમ થઈ જશે, પત્તાં રહી જશે તમારા હાથમાં

પ્રેમથી બાજી જો ખેલશો, મજા આવશે એના સાથમાં

કપટ જો કરશો એની સાથે, હુકમ છૂટશે એના હાથમાં

પત્તાં છે એના, ખેલે છે સાથમાં, ભૂલ ન કરશો આ વાતમાં

રમત જામશે, પ્રેમ મળશે, જો રહેશે એ તારા સાથમાં

સાથી નહીં મળશે તને, ઢૂંઢતા સારા આ જગમાં

ખેલજે તારી બાજી, સદા રહી તું એના સહકારમાં

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

sātha bājī sārī hōya jō pāsē, hukamanuṁ pānuṁ chē `mā' nā hāthamāṁ

hukamanuṁ pānuṁ chē ēnā hāthamāṁ, ramāḍē nē ramē chē āpaṇā sāthamāṁ

samajīnē pattāṁ khēlajō, saraśē hukama kyārē ēnā hāthamāṁ

bājī khatama thaī jaśē, pattāṁ rahī jaśē tamārā hāthamāṁ

prēmathī bājī jō khēlaśō, majā āvaśē ēnā sāthamāṁ

kapaṭa jō karaśō ēnī sāthē, hukama chūṭaśē ēnā hāthamāṁ

pattāṁ chē ēnā, khēlē chē sāthamāṁ, bhūla na karaśō ā vātamāṁ

ramata jāmaśē, prēma malaśē, jō rahēśē ē tārā sāthamāṁ

sāthī nahīṁ malaśē tanē, ḍhūṁḍhatā sārā ā jagamāṁ

khēlajē tārī bājī, sadā rahī tuṁ ēnā sahakāramāṁ
English Explanation: Increase Font Decrease Font

Even if you been dealt good playing cards, remember that the Divine holds the trump card.

The Divine has the trump card, but still plays with us and makes us play.

Carefully play your cards, you will never know when the Divine will play the trump card.

The game may get over and the cards will remain in your hands.

If you play the game with love, then you will enjoy playing with the Divine.

But if you will try to cheat the divine, he will play the trump card.

Do not forget that all are his cards when you play with him, do not make the mistake to think otherwise.

The game will get better when you obtain his love and he is on your side.

You will not get a companion like him even if you search in the entire world.

So it will be best to play this game called life in cooperation with the Divine.
Scan Image

Gujarati Bhajan no. 151 by Satguru Devendra Ghia - Kaka

First...151152153...Last