Hymn No. 4439 | Date: 23-Dec-1992
હું પદના હુંકારા જીવનમાં તું છોડ, વિકારોના અંકોડાને જીવનમાં તું તોડ
huṁ padanā huṁkārā jīvanamāṁ tuṁ chōḍa, vikārōnā aṁkōḍānē jīvanamāṁ tuṁ tōḍa
જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)
1992-12-23
1992-12-23
1992-12-23
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16426
હું પદના હુંકારા જીવનમાં તું છોડ, વિકારોના અંકોડાને જીવનમાં તું તોડ
હું પદના હુંકારા જીવનમાં તું છોડ, વિકારોના અંકોડાને જીવનમાં તું તોડ
મળ્યો છે અમૂલ્ય માનવદેહ તને જગમાં, કર સાચું જીવનમાં એનું તું મોલ
છે રખવાળા તો પ્રભુના જગમાં તો સહુને, જીવનમાં એ વિશ્વાસમાં ના તું ડોલ
હારતો ના હિંમત તું જીવનમાં, ખોટા વિચારોની શૃંખલા, જીવનમાં તો તું તોડ
કરતા રહી હરેક વખત ભૂલો જીવનમાં, પડે માગવી માફી, પરિસ્થિતિ આ તું છોડ
પડશે રહેવું સુધરવા જીવનમાં, રહેજે તૈયાર છોડવા, છોડવા જેવું જીવનમાં તું છોડ
વળશે ના જીવનમાં તારું, કરીશ જ્યાં તું વગર વિચાર્યું, ખોટા વિચારો તું છોડ
રહીશ જો ગુલતાન જો ખોટા તાનમાં, રહીશ ના તું ભાનમાં, થાશે ના પૂરા તારા કોડ
જીવન વિતાવવું છે જ્યાં હસતા હસતા, રડવાના રસ્તા જીવનમાં બધાં તું છોડ
તોલશે પ્રભુ તારા સદ્ગુણો, સદ્વિચારોને, સદાચારને કરશે એનો એ તો તોલ
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
huṁ padanā huṁkārā jīvanamāṁ tuṁ chōḍa, vikārōnā aṁkōḍānē jīvanamāṁ tuṁ tōḍa
malyō chē amūlya mānavadēha tanē jagamāṁ, kara sācuṁ jīvanamāṁ ēnuṁ tuṁ mōla
chē rakhavālā tō prabhunā jagamāṁ tō sahunē, jīvanamāṁ ē viśvāsamāṁ nā tuṁ ḍōla
hāratō nā hiṁmata tuṁ jīvanamāṁ, khōṭā vicārōnī śr̥ṁkhalā, jīvanamāṁ tō tuṁ tōḍa
karatā rahī harēka vakhata bhūlō jīvanamāṁ, paḍē māgavī māphī, paristhiti ā tuṁ chōḍa
paḍaśē rahēvuṁ sudharavā jīvanamāṁ, rahējē taiyāra chōḍavā, chōḍavā jēvuṁ jīvanamāṁ tuṁ chōḍa
valaśē nā jīvanamāṁ tāruṁ, karīśa jyāṁ tuṁ vagara vicāryuṁ, khōṭā vicārō tuṁ chōḍa
rahīśa jō gulatāna jō khōṭā tānamāṁ, rahīśa nā tuṁ bhānamāṁ, thāśē nā pūrā tārā kōḍa
jīvana vitāvavuṁ chē jyāṁ hasatā hasatā, raḍavānā rastā jīvanamāṁ badhāṁ tuṁ chōḍa
tōlaśē prabhu tārā sadguṇō, sadvicārōnē, sadācāranē karaśē ēnō ē tō tōla
|