Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 6508 | Date: 14-Dec-1996
સર્જનહાર એવું તેં શાને કર્યું, રાતદિવસની મહેનત પર મારી, પાણી તેં ફેરવી દીધું
Sarjanahāra ēvuṁ tēṁ śānē karyuṁ, rātadivasanī mahēnata para mārī, pāṇī tēṁ phēravī dīdhuṁ

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

Hymn No. 6508 | Date: 14-Dec-1996

સર્જનહાર એવું તેં શાને કર્યું, રાતદિવસની મહેનત પર મારી, પાણી તેં ફેરવી દીધું

  No Audio

sarjanahāra ēvuṁ tēṁ śānē karyuṁ, rātadivasanī mahēnata para mārī, pāṇī tēṁ phēravī dīdhuṁ

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

1996-12-14 1996-12-14 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16495 સર્જનહાર એવું તેં શાને કર્યું, રાતદિવસની મહેનત પર મારી, પાણી તેં ફેરવી દીધું સર્જનહાર એવું તેં શાને કર્યું, રાતદિવસની મહેનત પર મારી, પાણી તેં ફેરવી દીધું

મહેનત અને મહેનત કરી, દિલને ને મનને, થોડું કાબૂમાં મેં તો લીધું

તારી એક થપાટ દીધી તે એવી, એના પર પાણી તેં ફેરવી દીધું

જીવનની પ્રગતિના માર્ગે ચાલ્યો જ્યાં હું, રાતદિવસનું વહાણું ના જોયું

મંઝિલના માર્ગે રહ્યો હતો જ્યાં ચાલી, શાને મંઝિલનું બારણું બંધ કરી દીધું

ચિંતનને ચિંતનમાં રહ્યા કરતો, ચિંતનની ઝલકના બે કિરણોનું દાન દીધું

અચાનક એવું તેં શું કર્યું, તારી ચિંતનની કેડી પર, અંધારું છવાઈ ગયું

નીકળ્યો નજરમાં વસાવવા તને, નજરને માયામાં મોહિત કરી દીધું

પ્રેમ ઝંખતું હૈયું મારું, પ્રેમ પામવાને બદલે, પ્રેમમાં ચીસ પાડી ઉઠયું

વિશ્વાસમાં રહ્યો હતો ઝૂમતો, શાને શંકાનું છિદ્ર એમાં પાડી દીધું
View Original Increase Font Decrease Font

સર્જનહાર એવું તેં શાને કર્યું, રાતદિવસની મહેનત પર મારી, પાણી તેં ફેરવી દીધું

મહેનત અને મહેનત કરી, દિલને ને મનને, થોડું કાબૂમાં મેં તો લીધું

તારી એક થપાટ દીધી તે એવી, એના પર પાણી તેં ફેરવી દીધું

જીવનની પ્રગતિના માર્ગે ચાલ્યો જ્યાં હું, રાતદિવસનું વહાણું ના જોયું

મંઝિલના માર્ગે રહ્યો હતો જ્યાં ચાલી, શાને મંઝિલનું બારણું બંધ કરી દીધું

ચિંતનને ચિંતનમાં રહ્યા કરતો, ચિંતનની ઝલકના બે કિરણોનું દાન દીધું

અચાનક એવું તેં શું કર્યું, તારી ચિંતનની કેડી પર, અંધારું છવાઈ ગયું

નીકળ્યો નજરમાં વસાવવા તને, નજરને માયામાં મોહિત કરી દીધું

પ્રેમ ઝંખતું હૈયું મારું, પ્રેમ પામવાને બદલે, પ્રેમમાં ચીસ પાડી ઉઠયું

વિશ્વાસમાં રહ્યો હતો ઝૂમતો, શાને શંકાનું છિદ્ર એમાં પાડી દીધું

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

sarjanahāra ēvuṁ tēṁ śānē karyuṁ, rātadivasanī mahēnata para mārī, pāṇī tēṁ phēravī dīdhuṁ

mahēnata anē mahēnata karī, dilanē nē mananē, thōḍuṁ kābūmāṁ mēṁ tō līdhuṁ

tārī ēka thapāṭa dīdhī tē ēvī, ēnā para pāṇī tēṁ phēravī dīdhuṁ

jīvananī pragatinā mārgē cālyō jyāṁ huṁ, rātadivasanuṁ vahāṇuṁ nā jōyuṁ

maṁjhilanā mārgē rahyō hatō jyāṁ cālī, śānē maṁjhilanuṁ bāraṇuṁ baṁdha karī dīdhuṁ

ciṁtananē ciṁtanamāṁ rahyā karatō, ciṁtananī jhalakanā bē kiraṇōnuṁ dāna dīdhuṁ

acānaka ēvuṁ tēṁ śuṁ karyuṁ, tārī ciṁtananī kēḍī para, aṁdhāruṁ chavāī gayuṁ

nīkalyō najaramāṁ vasāvavā tanē, najaranē māyāmāṁ mōhita karī dīdhuṁ

prēma jhaṁkhatuṁ haiyuṁ māruṁ, prēma pāmavānē badalē, prēmamāṁ cīsa pāḍī uṭhayuṁ

viśvāsamāṁ rahyō hatō jhūmatō, śānē śaṁkānuṁ chidra ēmāṁ pāḍī dīdhuṁ
Scan Image

Gujarati Bhajan no. 6508 by Satguru Devendra Ghia - Kaka
First...650565066507...Last