1985-07-05
1985-07-05
1985-07-05
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1655
રૂપ તારું રેલાય માડી
રૂપ તારું રેલાય માડી
રૂપ તારું રેલાય
એને નીરખતાં માડી, હૈયે આનંદ ન માય
તેજ તારું ફેલાય માડી
તેજ તારું ફેલાય
હૈયાનો અંધકાર માડી, દૂર-દૂર થાય
તારા ઝાંઝરનો ઝમકાર માડી
તારા ઝાંઝરનો ઝમકાર
સાંભળતાં માડી, હૈયું આનંદમાં ડૂબી જાય
તારી આંખમાં અમીરસ રેલાય માડી
તારી આંખમાં અમીરસ રેલાય
પાન કરતાં એનું, મારી દુનિયા બદલાય
તારી કરુણાનો નહીં પાર માડી
તારી કરુણાનો નહીં પાર
દૃષ્ટિ તારી પડતાં માડી, સંકટો હટી જાય
તારી ભક્તિ હૈયે જો ફેલાય માડી
તારી ભક્તિ હૈયે જો ફેલાય
આ જીવન મારું માડી, ધન્ય ધન્ય થઈ જાય
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
રૂપ તારું રેલાય માડી
રૂપ તારું રેલાય
એને નીરખતાં માડી, હૈયે આનંદ ન માય
તેજ તારું ફેલાય માડી
તેજ તારું ફેલાય
હૈયાનો અંધકાર માડી, દૂર-દૂર થાય
તારા ઝાંઝરનો ઝમકાર માડી
તારા ઝાંઝરનો ઝમકાર
સાંભળતાં માડી, હૈયું આનંદમાં ડૂબી જાય
તારી આંખમાં અમીરસ રેલાય માડી
તારી આંખમાં અમીરસ રેલાય
પાન કરતાં એનું, મારી દુનિયા બદલાય
તારી કરુણાનો નહીં પાર માડી
તારી કરુણાનો નહીં પાર
દૃષ્ટિ તારી પડતાં માડી, સંકટો હટી જાય
તારી ભક્તિ હૈયે જો ફેલાય માડી
તારી ભક્તિ હૈયે જો ફેલાય
આ જીવન મારું માડી, ધન્ય ધન્ય થઈ જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
rūpa tāruṁ rēlāya māḍī
rūpa tāruṁ rēlāya
ēnē nīrakhatāṁ māḍī, haiyē ānaṁda na māya
tēja tāruṁ phēlāya māḍī
tēja tāruṁ phēlāya
haiyānō aṁdhakāra māḍī, dūra-dūra thāya
tārā jhāṁjharanō jhamakāra māḍī
tārā jhāṁjharanō jhamakāra
sāṁbhalatāṁ māḍī, haiyuṁ ānaṁdamāṁ ḍūbī jāya
tārī āṁkhamāṁ amīrasa rēlāya māḍī
tārī āṁkhamāṁ amīrasa rēlāya
pāna karatāṁ ēnuṁ, mārī duniyā badalāya
tārī karuṇānō nahīṁ pāra māḍī
tārī karuṇānō nahīṁ pāra
dr̥ṣṭi tārī paḍatāṁ māḍī, saṁkaṭō haṭī jāya
tārī bhakti haiyē jō phēlāya māḍī
tārī bhakti haiyē jō phēlāya
ā jīvana māruṁ māḍī, dhanya dhanya thaī jāya
English Explanation |
|
Here dear Kaka is expressing his love and devotion for Mother Divine.
Your beauty cannot be measured and when I look at you I am ecstatic.
The glow of your light (energy) is found everywhere.
Which helps to ward of the darkness from deep within, O Mother Divine.
The tinkering of your anklet, O Mother Divine; the tinkering of your anklet makes me go into deep bliss.
Love in your eyes O Mother Divine, the love I see in your eyes transforms this world of mine.
Your compassion O Mother Divine is endless, the minute your loving sight falls on us it is the end of all the troubles. (because she makes us able to face every situation)
If devotion for you resides in my heart O Mother Divine, my life will become worthwhile, my life will become worthwhile.
|
|