Hymn No. 167 | Date: 06-Jul-1985
સૂનાં સૂનાં પડ્યાં છે, હૈયાનાં ધામ, માડી તારા વિના
sūnāṁ sūnāṁ paḍyāṁ chē, haiyānāṁ dhāma, māḍī tārā vinā
પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)
1985-07-06
1985-07-06
1985-07-06
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1656
સૂનાં સૂનાં પડ્યાં છે, હૈયાનાં ધામ, માડી તારા વિના
સૂનાં સૂનાં પડ્યાં છે, હૈયાનાં ધામ, માડી તારા વિના
રોજ કરતો સાફ, માડી ખાલી પડ્યાં છે, માડી તારા વિના
જોજે કચરો ન રહે, ને ન રહે ખાલી માડી તારા વિના
આસને વિરાજ માડી, નયનો પ્યાસાં છે માડી દર્શન વિના
કરવી છે વાતો માડી, લાગે બધું ખાલી, માડી તારા વિના
ખાવું-પીવું ભૂલ્યો માડી, સૂઝે ન બીજું કંઈ, માડી તારા વિના
સંકટો આવ્યાં છે ભારી, દૂર કરશે કોણ, માડી તારા વિના
ભટકી થાક્યો છું માડી, સહારો દેશે કોણ, માડી તારા વિના
વિનંતી કરી છે માડી, અરજી સાંભળશે કોણ, માડી તારા વિના
લીલા ના સમજાય તારી, તારશે મને કોણ, માડી તારા વિના
સંસારમાં ડૂબી રહ્યો છું માડી, હાથ પકડશે કોણ, માડી તારા વિના
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
sūnāṁ sūnāṁ paḍyāṁ chē, haiyānāṁ dhāma, māḍī tārā vinā
rōja karatō sāpha, māḍī khālī paḍyāṁ chē, māḍī tārā vinā
jōjē kacarō na rahē, nē na rahē khālī māḍī tārā vinā
āsanē virāja māḍī, nayanō pyāsāṁ chē māḍī darśana vinā
karavī chē vātō māḍī, lāgē badhuṁ khālī, māḍī tārā vinā
khāvuṁ-pīvuṁ bhūlyō māḍī, sūjhē na bījuṁ kaṁī, māḍī tārā vinā
saṁkaṭō āvyāṁ chē bhārī, dūra karaśē kōṇa, māḍī tārā vinā
bhaṭakī thākyō chuṁ māḍī, sahārō dēśē kōṇa, māḍī tārā vinā
vinaṁtī karī chē māḍī, arajī sāṁbhalaśē kōṇa, māḍī tārā vinā
līlā nā samajāya tārī, tāraśē manē kōṇa, māḍī tārā vinā
saṁsāramāṁ ḍūbī rahyō chuṁ māḍī, hātha pakaḍaśē kōṇa, māḍī tārā vinā
English Explanation |
|
Here Kaka urges Mother Divine...
My heart is a vacant place without you in there, my Mother Divine
I am cleaning it everyday day and yet it's empty, my Mother Divine
Making sure and double-checking to see that no junk is left there so you can come and stay there, my Mother Divine
Please sit on the seat I have provided; my eyes are desperate to see you, my Mother Divine
I want to be able to talk to you, my Mother Divine because without that, everything else seems empty in my life.
I have lost the sense of hunger without you, my Mother Divine.
I am facing a tremendous amount of distress; who besides you will come to my aid, my Mother Divine
I am lost and tired and wandering around, who besides you will show me the right path, my Mother Divine
Sending my plea to you, who else will listen to it except you, my Mother Divine
Your ways are difficult to comprehend but who besides you will take me across this journey of life, my Mother Divine.
I am drowning and not able to cope with this journey of life, who besides you will hold my hand and guide me, my Mother Divine.
|