Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 6601 | Date: 03-Feb-1997
અંદાજ એનો ના આવશે, અંદાજ એનો ના આવશે, અંદાજ એનો ના આવશે
Aṁdāja ēnō nā āvaśē, aṁdāja ēnō nā āvaśē, aṁdāja ēnō nā āvaśē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 6601 | Date: 03-Feb-1997

અંદાજ એનો ના આવશે, અંદાજ એનો ના આવશે, અંદાજ એનો ના આવશે

  No Audio

aṁdāja ēnō nā āvaśē, aṁdāja ēnō nā āvaśē, aṁdāja ēnō nā āvaśē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1997-02-03 1997-02-03 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16588 અંદાજ એનો ના આવશે, અંદાજ એનો ના આવશે, અંદાજ એનો ના આવશે અંદાજ એનો ના આવશે, અંદાજ એનો ના આવશે, અંદાજ એનો ના આવશે

કોણ રીઝશે રે રૂઠશે જીવનમાં, કેમ અને ક્યારે, અંદાજ એનો ના આવશે

સંબંધો કોના બંધાશે, તૂટશે કોના કેમ અને ક્યારે, અંદાજ એનો ના આવશે

ઊઠશે સુખદુઃખના મોજા કે શમશે, કેમ અને ક્યારે, અંદાજ એનો ના આવશે

નીરખી રહ્યાં છો, એક નજરથી તમે, છુપાયુ છે પાછળ શું, અંદાજ એનો ના આવશે

હસી રહ્યાં છો જીવનમાં અમારી હર અદા પર, છે ઉદ્દેશ શું, અંદાજ એનો ના આવશે

અંતરમાં છુપાયેલ પ્યાર, બોલવા લાગશે, કેમ અને ક્યારે, અંદાજ એનો ના આવશે

વહાવ્યા હશે આંસુઓ ઘણા જીવનમાં, રોયું હશે હૈયું, કેમ અને ક્યારે, અંદાજ એનો ના આવશે

અનબન હતા જીવનમાં, બની ગયા જાણીતા, કેમ અને ક્યારે, અંદાજ એનો ના આવશે

પ્રીત બંધાઈ જીવનમાં, બંધાઈ પળવારમાં, કેમ અને ક્યારે, અંદાજ એનો ના આવશે

છુપાવ્યું અંતરમાં ઘણું ઘણું, આવશે બહાર કેમ અને ક્યારે, અંદાજ એનો ના આવશે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

aṁdāja ēnō nā āvaśē, aṁdāja ēnō nā āvaśē, aṁdāja ēnō nā āvaśē

kōṇa rījhaśē rē rūṭhaśē jīvanamāṁ, kēma anē kyārē, aṁdāja ēnō nā āvaśē

saṁbaṁdhō kōnā baṁdhāśē, tūṭaśē kōnā kēma anē kyārē, aṁdāja ēnō nā āvaśē

ūṭhaśē sukhaduḥkhanā mōjā kē śamaśē, kēma anē kyārē, aṁdāja ēnō nā āvaśē

nīrakhī rahyāṁ chō, ēka najarathī tamē, chupāyu chē pāchala śuṁ, aṁdāja ēnō nā āvaśē

hasī rahyāṁ chō jīvanamāṁ amārī hara adā para, chē uddēśa śuṁ, aṁdāja ēnō nā āvaśē

aṁtaramāṁ chupāyēla pyāra, bōlavā lāgaśē, kēma anē kyārē, aṁdāja ēnō nā āvaśē

vahāvyā haśē āṁsuō ghaṇā jīvanamāṁ, rōyuṁ haśē haiyuṁ, kēma anē kyārē, aṁdāja ēnō nā āvaśē

anabana hatā jīvanamāṁ, banī gayā jāṇītā, kēma anē kyārē, aṁdāja ēnō nā āvaśē

prīta baṁdhāī jīvanamāṁ, baṁdhāī palavāramāṁ, kēma anē kyārē, aṁdāja ēnō nā āvaśē

chupāvyuṁ aṁtaramāṁ ghaṇuṁ ghaṇuṁ, āvaśē bahāra kēma anē kyārē, aṁdāja ēnō nā āvaśē
Scan Image

Gujarati Bhajan no. 6601 by Satguru Devendra Ghia - Kaka
First...659865996600...Last