Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 6618 | Date: 09-Feb-1997
કર્યો જીવનમાં મુસીબતોનો સામનો, ધીરજ ગુમાવી ના એણે જરાય
Karyō jīvanamāṁ musībatōnō sāmanō, dhīraja gumāvī nā ēṇē jarāya

કૃષ્ણ, રામ, શિવ (Krishna, Ram, Shiv)

Hymn No. 6618 | Date: 09-Feb-1997

કર્યો જીવનમાં મુસીબતોનો સામનો, ધીરજ ગુમાવી ના એણે જરાય

  No Audio

karyō jīvanamāṁ musībatōnō sāmanō, dhīraja gumāvī nā ēṇē jarāya

કૃષ્ણ, રામ, શિવ (Krishna, Ram, Shiv)

1997-02-09 1997-02-09 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16605 કર્યો જીવનમાં મુસીબતોનો સામનો, ધીરજ ગુમાવી ના એણે જરાય કર્યો જીવનમાં મુસીબતોનો સામનો, ધીરજ ગુમાવી ના એણે જરાય

રામ એ તો રામ રહેવાના, ના કાંઈ એ તો રાવણ બનવાના

અભ્યાસ ગુરુ આશ્રમમાં જઈ કરવાના, કરી આજ્ઞાનું પાલન સદાય

સંત રક્ષા, સંત સમાગમ, અને હિત વસ્યું છે હૈયે સહુનું સદાય

વચનપાલન ખાતર છોડયા રાજપાટ, સ્વીકાર્યો એણે તો વનવાસ

કરવા પાલન ધર્મનું જગમાં, હણવા અન્યાયીઓને લીધા ધનુષ બાણ

ભર્યા હૈયે બંધુપ્રેમ, ભર્યો હૈયે માતૃ પ્રેમ, પત્ની પ્રેમ ભર્યો હૈયે સદાય

સંસાર કાજે કર્યા દૃઢ આદર્શ એણે, ચલિત થયા ના એમાં જરાય

નાના મોટા સહુને એણે ગળે લગાડયા, ભેદભાવ ના એમાં રાખવાના

ના લલચાયા જીવનમાં કદી, આદર્શોનું પાલન સદા એ તો કરનારા

આવ્યા દિલથી જે એના શરણમાં, એને એ તો સદા શરણું દેવાના
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

karyō jīvanamāṁ musībatōnō sāmanō, dhīraja gumāvī nā ēṇē jarāya

rāma ē tō rāma rahēvānā, nā kāṁī ē tō rāvaṇa banavānā

abhyāsa guru āśramamāṁ jaī karavānā, karī ājñānuṁ pālana sadāya

saṁta rakṣā, saṁta samāgama, anē hita vasyuṁ chē haiyē sahunuṁ sadāya

vacanapālana khātara chōḍayā rājapāṭa, svīkāryō ēṇē tō vanavāsa

karavā pālana dharmanuṁ jagamāṁ, haṇavā anyāyīōnē līdhā dhanuṣa bāṇa

bharyā haiyē baṁdhuprēma, bharyō haiyē mātr̥ prēma, patnī prēma bharyō haiyē sadāya

saṁsāra kājē karyā dr̥ḍha ādarśa ēṇē, calita thayā nā ēmāṁ jarāya

nānā mōṭā sahunē ēṇē galē lagāḍayā, bhēdabhāva nā ēmāṁ rākhavānā

nā lalacāyā jīvanamāṁ kadī, ādarśōnuṁ pālana sadā ē tō karanārā

āvyā dilathī jē ēnā śaraṇamāṁ, ēnē ē tō sadā śaraṇuṁ dēvānā
Scan Image

Gujarati Bhajan no. 6618 by Satguru Devendra Ghia - Kaka
First...661366146615...Last