1997-03-14
1997-03-14
1997-03-14
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16663
ખાઈ ના શકીએ જીવનમાં અમે જે પ્રભુ, એવું ના અમને તમે આપોને

કાઢી ના શકીએ મારગ જીવનમાં જેમાંથી એમાં અમને તમે ના નાખો ને
દુઃખ આવે ભલે જીવનમાં પ્રભુ, જીરવવા એને, શક્તિ અમને તો આપોને
છુપાયો છે તું જગના અણુએ અણુમાં, એ સમજવા દૃષ્ટિ અમને આપોને
વિશ્વાસ હોય કે ના હોય હૈયાંમાં, મારા હૈયાંમાં, પરમ વિશ્વાસ સ્થાપોને
હાલક ડોલક થાય છે મારી નાવડી સંસારમાં, સ્થિરતા જગમાં એને આપોને
લાજી મરીએ, કર્મો તમને જે કહેવાથી, એવા કર્મોથી જગમાં અમને બચાવોને
બુદ્ધિ બેહર મારી જાય અમારી, એવા સંજોગોમાં અમને ના નાખોને
પ્રેમ ભૂખ્યા મારા આ હૈયાંને તમારા પ્રેમના તરસ્યા હવે ના રાખોને
રહીએ જગમાં સદા અમે તમારાં બનીને, પ્રભુ આશીર્વાદ એવા અમને આપોને
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
khāī nā śakīē jīvanamāṁ amē jē prabhu, ēvuṁ nā amanē tamē āpōnē
kāḍhī nā śakīē māraga jīvanamāṁ jēmāṁthī ēmāṁ amanē tamē nā nākhō nē
duḥkha āvē bhalē jīvanamāṁ prabhu, jīravavā ēnē, śakti amanē tō āpōnē
chupāyō chē tuṁ jaganā aṇuē aṇumāṁ, ē samajavā dr̥ṣṭi amanē āpōnē
viśvāsa hōya kē nā hōya haiyāṁmāṁ, mārā haiyāṁmāṁ, parama viśvāsa sthāpōnē
hālaka ḍōlaka thāya chē mārī nāvaḍī saṁsāramāṁ, sthiratā jagamāṁ ēnē āpōnē
lājī marīē, karmō tamanē jē kahēvāthī, ēvā karmōthī jagamāṁ amanē bacāvōnē
buddhi bēhara mārī jāya amārī, ēvā saṁjōgōmāṁ amanē nā nākhōnē
prēma bhūkhyā mārā ā haiyāṁnē tamārā prēmanā tarasyā havē nā rākhōnē
rahīē jagamāṁ sadā amē tamārāṁ banīnē, prabhu āśīrvāda ēvā amanē āpōnē
|