Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 6848 | Date: 28-Jun-1997
મરવાનું કોઈ કહેતું નથી, જીવનમાં જીવવા કોઈ દેતું નથી
Maravānuṁ kōī kahētuṁ nathī, jīvanamāṁ jīvavā kōī dētuṁ nathī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 6848 | Date: 28-Jun-1997

મરવાનું કોઈ કહેતું નથી, જીવનમાં જીવવા કોઈ દેતું નથી

  No Audio

maravānuṁ kōī kahētuṁ nathī, jīvanamāṁ jīvavā kōī dētuṁ nathī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1997-06-28 1997-06-28 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16835 મરવાનું કોઈ કહેતું નથી, જીવનમાં જીવવા કોઈ દેતું નથી મરવાનું કોઈ કહેતું નથી, જીવનમાં જીવવા કોઈ દેતું નથી

કરે છે અધમુઆ કિસ્મત તો સહુને, હાથ વચ્ચે તો કોઈ દેતું નથી

મુસીબત વિના તો કોઈ રહેતું નથી, મુસીબત રાહત કરી શક્તું નથી

વાણીને વર્તન કાબૂમાં જેના રહ્યાં નથી, તકલીફ પડયા વિના રહી નથી

તકદીરનો સાથ જેને મળ્યો નથી, સપના પૂરા એના થયા નથી

રાગ રાગિણીમાં ભાવ જ્યાં ભર્યા નથી, સંગીત એ બની શકતું નથી

સંબંધમાં મીઠાશ જો રહેતી નથી, સંબંધ એવા તો જળવાતા નથી

મન પરથી ચિંતા જેને છૂટતી નથી, ચેનથી એ તો સૂઈ શક્તો નથી

ઢગલાબંધ સર્વ કાંઈ મળતાં નથી, ખાણે ખાણે હીરા કાંઈ મળતા નથી

સાકરની મીઠાશ કાંઈ ભુલાતી નથી, પ્રેમ જેવી મીઠાશ બીજે મળતી નથી
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

maravānuṁ kōī kahētuṁ nathī, jīvanamāṁ jīvavā kōī dētuṁ nathī

karē chē adhamuā kismata tō sahunē, hātha vaccē tō kōī dētuṁ nathī

musībata vinā tō kōī rahētuṁ nathī, musībata rāhata karī śaktuṁ nathī

vāṇīnē vartana kābūmāṁ jēnā rahyāṁ nathī, takalīpha paḍayā vinā rahī nathī

takadīranō sātha jēnē malyō nathī, sapanā pūrā ēnā thayā nathī

rāga rāgiṇīmāṁ bhāva jyāṁ bharyā nathī, saṁgīta ē banī śakatuṁ nathī

saṁbaṁdhamāṁ mīṭhāśa jō rahētī nathī, saṁbaṁdha ēvā tō jalavātā nathī

mana parathī ciṁtā jēnē chūṭatī nathī, cēnathī ē tō sūī śaktō nathī

ḍhagalābaṁdha sarva kāṁī malatāṁ nathī, khāṇē khāṇē hīrā kāṁī malatā nathī

sākaranī mīṭhāśa kāṁī bhulātī nathī, prēma jēvī mīṭhāśa bījē malatī nathī
Scan Image

Gujarati Bhajan no. 6848 by Satguru Devendra Ghia - Kaka
First...684468456846...Last