1997-07-04
1997-07-04
1997-07-04
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16841
આરાધના હશે જો તારી કાચી, નાના વિક્ષેપો જાશે તને એમાં તોડી

ધરી શકીશ ખામોશી ક્યાં સુધી, અનુસંધાનનું સંધાન જો ના શકીશ સાધી
સંધાનનું પહેલું પગથિયું ચડી શકીશ, આરાધના તો થાશે ક્યાંથી પૂરી
સંધાને સંધાને પડશે જોડવું ચિત્ત આરાધનામાં, નહીતર આરાધના રહેશે કાચી
હશે આરાધનામાં જેટલું ઊંડાણ, બનશે પાકું એટલું જોડાણ, ચિત્ત દેજે પૂરું જોડી
આરાધનાને આરાધનાથી જીવનમાં, સ્થિરતામાં ચિત્ત જાશે તો એમાં ડૂબી
મળશે સુખ જ્યારે આરાધનામાં ચિત્ત જાશે ત્યારે, તુરત એમાં તો દોડી
ફરકી ના શકશે દુઃખદર્દ તો એની પાસે, રહેશે જ્યાં સુધી ચિત્ત એમાં ડૂબી
જાશે જ્યાં ચિત્ત પુરેપૂરું એમાં તો ડૂબી, ફેલાશે હૈયાંમાં ત્યાં આનંદની હેલી
પડશે ના સવાલોના જવાબ તો ગોતવા, આપોઆપ એ તો જાશે મળી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
ārādhanā haśē jō tārī kācī, nānā vikṣēpō jāśē tanē ēmāṁ tōḍī
dharī śakīśa khāmōśī kyāṁ sudhī, anusaṁdhānanuṁ saṁdhāna jō nā śakīśa sādhī
saṁdhānanuṁ pahēluṁ pagathiyuṁ caḍī śakīśa, ārādhanā tō thāśē kyāṁthī pūrī
saṁdhānē saṁdhānē paḍaśē jōḍavuṁ citta ārādhanāmāṁ, nahītara ārādhanā rahēśē kācī
haśē ārādhanāmāṁ jēṭaluṁ ūṁḍāṇa, banaśē pākuṁ ēṭaluṁ jōḍāṇa, citta dējē pūruṁ jōḍī
ārādhanānē ārādhanāthī jīvanamāṁ, sthiratāmāṁ citta jāśē tō ēmāṁ ḍūbī
malaśē sukha jyārē ārādhanāmāṁ citta jāśē tyārē, turata ēmāṁ tō dōḍī
pharakī nā śakaśē duḥkhadarda tō ēnī pāsē, rahēśē jyāṁ sudhī citta ēmāṁ ḍūbī
jāśē jyāṁ citta purēpūruṁ ēmāṁ tō ḍūbī, phēlāśē haiyāṁmāṁ tyāṁ ānaṁdanī hēlī
paḍaśē nā savālōnā javāba tō gōtavā, āpōāpa ē tō jāśē malī
|