1997-07-14
1997-07-14
1997-07-14
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16865
શું જમાનો આવ્યો છે, શું જમાનો આવ્યો છે
શું જમાનો આવ્યો છે, શું જમાનો આવ્યો છે
દિલની દુનિયા ઉપર એ તો એવો છવાયો છે
ખોટી વાતોને સંઘરે દિલમાં, સાચી વાતોથી દૂરને દૂર રહેતો આવ્યો છે
હકીકતોની હરકત રચે તાંડવ જીવનમાં, ત્રાહિમામ, પોકારતો એ તો આવ્યો છે
રોક્યા ના એણે નયનોના નર્તનને એમાંને એમાં નાચતો એ તો આવ્યો છે
જીવનમાં તો જોઈએ બધું, તોયે મહેનતથી તો એ દૂરને દૂર રહેતો આવ્યો છે
નજરે નજરે ફેંકે તીર મહોબતના ખુદને મહોબતનો શહેનશાહ સમજતો આવ્યો છે
કરવા નીકળ્યો પ્રેમ કરવા, પ્રેમના સોદા જગમાં એ તો કરતો આવ્યો છે
બીન આવડત છુપાવી જગમાં, થોડી આવડતના તો બણગાં ફૂંકતો આવ્યો છે
વેર ઝેરમાં સદા રમતા, પ્રેમથી સહુને આવકારતા એ તો દોડયા છે
મૂઢને મંદ રહ્યાં જીવનભર જે, ચાલાકીભર્યા ઉત્તરો એ તો દેતા આવ્યા છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
śuṁ jamānō āvyō chē, śuṁ jamānō āvyō chē
dilanī duniyā upara ē tō ēvō chavāyō chē
khōṭī vātōnē saṁgharē dilamāṁ, sācī vātōthī dūranē dūra rahētō āvyō chē
hakīkatōnī harakata racē tāṁḍava jīvanamāṁ, trāhimāma, pōkāratō ē tō āvyō chē
rōkyā nā ēṇē nayanōnā nartananē ēmāṁnē ēmāṁ nācatō ē tō āvyō chē
jīvanamāṁ tō jōīē badhuṁ, tōyē mahēnatathī tō ē dūranē dūra rahētō āvyō chē
najarē najarē phēṁkē tīra mahōbatanā khudanē mahōbatanō śahēnaśāha samajatō āvyō chē
karavā nīkalyō prēma karavā, prēmanā sōdā jagamāṁ ē tō karatō āvyō chē
bīna āvaḍata chupāvī jagamāṁ, thōḍī āvaḍatanā tō baṇagāṁ phūṁkatō āvyō chē
vēra jhēramāṁ sadā ramatā, prēmathī sahunē āvakāratā ē tō dōḍayā chē
mūḍhanē maṁda rahyāṁ jīvanabhara jē, cālākībharyā uttarō ē tō dētā āvyā chē
|
|