Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 6903 | Date: 29-Jul-1997
આંખે ચડી જાશે, આંખે ચડી જાશે, જગની આંખે એ તો ચડી જાશે
Āṁkhē caḍī jāśē, āṁkhē caḍī jāśē, jaganī āṁkhē ē tō caḍī jāśē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 6903 | Date: 29-Jul-1997

આંખે ચડી જાશે, આંખે ચડી જાશે, જગની આંખે એ તો ચડી જાશે

  No Audio

āṁkhē caḍī jāśē, āṁkhē caḍī jāśē, jaganī āṁkhē ē tō caḍī jāśē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1997-07-29 1997-07-29 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16890 આંખે ચડી જાશે, આંખે ચડી જાશે, જગની આંખે એ તો ચડી જાશે આંખે ચડી જાશે, આંખે ચડી જાશે, જગની આંખે એ તો ચડી જાશે

હશે વર્તન જગથી તારું તો જુદું, જગની આંખે, એ તો ચડી જાશે

કરીશ વાતો જગથી કાંઈ તું જુદી, જગની આંખે, એ તો ચડી જાશે

હશે વેશને પહેરવેશ તારા તો જુદા, જગની આંખે, એ તો ચડી જાશે

બાંગ પુકારીશ સત્યની, પૂરીશ ખોટામાં સાક્ષી, જગની આંખે, એ તો ચડી જાશે

હશે છુપાવ્યા ભાવો દિલમાં, જબાન બોલી જાશે, જગની આંખે, એ તો ચડી જાશે

કારણ વિના કરીશ પક્ષપાત તું જીવનમાં, જગની આંખે, એ તો ચડી જાશે

ઊખેડીશ તારા સંસારના બખેડા જીવનમાં, જગની આંખે, એ તો ચડી જાશે

પાર વિનાનો ભપકો, પાર વિનાના ખર્ચા, જગની આંખે, એ તો ચડી જાશે

ગમાઅણગમાની વણમાગી જાહેરાત, જગની આંખે, એ તો ચડી જાશે

લાવ જીવનમાં સુધારા તું તો એવા, જગની આંખે, એ તો ચડી જાશે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

āṁkhē caḍī jāśē, āṁkhē caḍī jāśē, jaganī āṁkhē ē tō caḍī jāśē

haśē vartana jagathī tāruṁ tō juduṁ, jaganī āṁkhē, ē tō caḍī jāśē

karīśa vātō jagathī kāṁī tuṁ judī, jaganī āṁkhē, ē tō caḍī jāśē

haśē vēśanē pahēravēśa tārā tō judā, jaganī āṁkhē, ē tō caḍī jāśē

bāṁga pukārīśa satyanī, pūrīśa khōṭāmāṁ sākṣī, jaganī āṁkhē, ē tō caḍī jāśē

haśē chupāvyā bhāvō dilamāṁ, jabāna bōlī jāśē, jaganī āṁkhē, ē tō caḍī jāśē

kāraṇa vinā karīśa pakṣapāta tuṁ jīvanamāṁ, jaganī āṁkhē, ē tō caḍī jāśē

ūkhēḍīśa tārā saṁsāranā bakhēḍā jīvanamāṁ, jaganī āṁkhē, ē tō caḍī jāśē

pāra vinānō bhapakō, pāra vinānā kharcā, jaganī āṁkhē, ē tō caḍī jāśē

gamāaṇagamānī vaṇamāgī jāhērāta, jaganī āṁkhē, ē tō caḍī jāśē

lāva jīvanamāṁ sudhārā tuṁ tō ēvā, jaganī āṁkhē, ē tō caḍī jāśē
Scan Image

Gujarati Bhajan no. 6903 by Satguru Devendra Ghia - Kaka
First...689868996900...Last