Hymn No. 6904 | Date: 30-Jul-1997
ઝાડવાના પાંદડા રહ્યો ગણતો, રાત વીતતી રહી, ઝાડવું તોયે હાથ ના આવ્યું
jhāḍavānā pāṁdaḍā rahyō gaṇatō, rāta vītatī rahī, jhāḍavuṁ tōyē hātha nā āvyuṁ
જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)
1997-07-30
1997-07-30
1997-07-30
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16891
ઝાડવાના પાંદડા રહ્યો ગણતો, રાત વીતતી રહી, ઝાડવું તોયે હાથ ના આવ્યું
ઝાડવાના પાંદડા રહ્યો ગણતો, રાત વીતતી રહી, ઝાડવું તોયે હાથ ના આવ્યું
ગણતાંને ગણતાં ના થાક્યો, મીઠી નીંદરમાં ઘેરાયો, ઝાડવું તોયે હાથ ના આવ્યું
એની ગણતરીમાં મન જોડાયું, મન એમાં બંધાયું, ઝાડવું તોયે હાથ ના આવ્યું
સમયના વહેણ વાતા રહ્યાં, પાંદડા નીતનવા ફૂટતા રહ્યાં, ઝાડવું તોયે હાથ ના આવ્યું
અનંત પાંદડાની અનંત ગણતરીમાં, મન તો ડૂબ્યું, ઝાડવું તોયે હાથ ના આવ્યું
પાંદડાના નર્તનમાં મન મોહાયું, મન ના એમાંથી બચ્યું, ઝાડવું તોયે હાથ ના આવ્યું
મન એમાં એવું સંકળાયું, મનના નર્તનમાં પાંદડું દેખાયું, ઝાડવું તોયે હાથ ના આવ્યું
માયાના પાંદડાના નર્તન ના અટક્યા નર્તનમાં, ઝાડવું ના દેખાયું
વીત્યો અનંત કાળ એમાં, અટકી ના ગણતરી પાંદડાની, ઝાડવું તોયે હાથ ના આવ્યું
અટક્યા ના પાંદડા માયાના, આતમ ઝાડવું ના મળ્યું, ઝાડવું તોયે હાથ ના આવ્યું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jhāḍavānā pāṁdaḍā rahyō gaṇatō, rāta vītatī rahī, jhāḍavuṁ tōyē hātha nā āvyuṁ
gaṇatāṁnē gaṇatāṁ nā thākyō, mīṭhī nīṁdaramāṁ ghērāyō, jhāḍavuṁ tōyē hātha nā āvyuṁ
ēnī gaṇatarīmāṁ mana jōḍāyuṁ, mana ēmāṁ baṁdhāyuṁ, jhāḍavuṁ tōyē hātha nā āvyuṁ
samayanā vahēṇa vātā rahyāṁ, pāṁdaḍā nītanavā phūṭatā rahyāṁ, jhāḍavuṁ tōyē hātha nā āvyuṁ
anaṁta pāṁdaḍānī anaṁta gaṇatarīmāṁ, mana tō ḍūbyuṁ, jhāḍavuṁ tōyē hātha nā āvyuṁ
pāṁdaḍānā nartanamāṁ mana mōhāyuṁ, mana nā ēmāṁthī bacyuṁ, jhāḍavuṁ tōyē hātha nā āvyuṁ
mana ēmāṁ ēvuṁ saṁkalāyuṁ, mananā nartanamāṁ pāṁdaḍuṁ dēkhāyuṁ, jhāḍavuṁ tōyē hātha nā āvyuṁ
māyānā pāṁdaḍānā nartana nā aṭakyā nartanamāṁ, jhāḍavuṁ nā dēkhāyuṁ
vītyō anaṁta kāla ēmāṁ, aṭakī nā gaṇatarī pāṁdaḍānī, jhāḍavuṁ tōyē hātha nā āvyuṁ
aṭakyā nā pāṁdaḍā māyānā, ātama jhāḍavuṁ nā malyuṁ, jhāḍavuṁ tōyē hātha nā āvyuṁ
|