1997-07-30
1997-07-30
1997-07-30
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16892
સુખ કાંઈ સીમા રહિત નથી, સુખ તો સીમામાં શોભે છે
સુખ કાંઈ સીમા રહિત નથી, સુખ તો સીમામાં શોભે છે
સુખને પણ સીમા હોય છે, સુખ તો સદા સીમામાં શોભે છે
સીમા વિનાનું સુખ તો જીવનમાં, આફત એ તો નોતરે છે
સીમા વિનાનું સુખ તો જગમાં, જીવનને બેકાબૂ બનાવે છે
સુખના ઓડકાર ખાધા ના ખાધા જીવનમાં, દુઃખ ત્યાં દોડયું આવે છે
સુખને નોતરું દેતા પણ અચકાતું આવે છે, દુઃખ નોતરા વિના દોડયું આવે છે
સુખનો અતિરેક જગમાં, જીવનને તો દુઃખને દુઃખ તરફ ધકેલે છે
સુખના સાંનિધ્યમાં તો દુઃખનું અસ્તિત્વ ભૂલી જવાય છે
દુઃખને દુઃખના અનુભવમાં તો સુખ સદા તો યાદ આવે છે
સુખદુઃખની છે જરૂરિયાત જીવનમાં, બંને જીવનમાં તો આવે છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
sukha kāṁī sīmā rahita nathī, sukha tō sīmāmāṁ śōbhē chē
sukhanē paṇa sīmā hōya chē, sukha tō sadā sīmāmāṁ śōbhē chē
sīmā vinānuṁ sukha tō jīvanamāṁ, āphata ē tō nōtarē chē
sīmā vinānuṁ sukha tō jagamāṁ, jīvananē bēkābū banāvē chē
sukhanā ōḍakāra khādhā nā khādhā jīvanamāṁ, duḥkha tyāṁ dōḍayuṁ āvē chē
sukhanē nōtaruṁ dētā paṇa acakātuṁ āvē chē, duḥkha nōtarā vinā dōḍayuṁ āvē chē
sukhanō atirēka jagamāṁ, jīvananē tō duḥkhanē duḥkha tarapha dhakēlē chē
sukhanā sāṁnidhyamāṁ tō duḥkhanuṁ astitva bhūlī javāya chē
duḥkhanē duḥkhanā anubhavamāṁ tō sukha sadā tō yāda āvē chē
sukhaduḥkhanī chē jarūriyāta jīvanamāṁ, baṁnē jīvanamāṁ tō āvē chē
|
|