Hymn No. 8004 | Date: 08-May-1999
કંઈક સંસાર જાશે રહેંસાઈ, મળશે ના ખોલવા જો હૈયાને સ્થાન
kaṁīka saṁsāra jāśē rahēṁsāī, malaśē nā khōlavā jō haiyānē sthāna
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1999-05-08
1999-05-08
1999-05-08
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16991
કંઈક સંસાર જાશે રહેંસાઈ, મળશે ના ખોલવા જો હૈયાને સ્થાન
કંઈક સંસાર જાશે રહેંસાઈ, મળશે ના ખોલવા જો હૈયાને સ્થાન
કંઈક વાતો રહી જાશે અધૂરી જીવનમાં, મળશે ના જો એને સમયનો સાથ
હૈયું જાશે પડતું અટૂલું ને અટૂલું, મળશે ના જો એને ભાવનો સાથ
કરશે હૈયું તો ખૂબ કૂદંકૂદા, મળશે ના જો એને તો સાચું રે જ્ઞાન
ભાર ને ભાર નીચે જાશે તો એ દબાતું, મળશે ના ખાલી થવાના મોકા
હશે મન ને ચિત્ત ગયું જો ચૂંથાઈ, મળ્યું ના હશે એને ખાલી કરવાનું સ્થાન
છે એ દુઃખદર્દની દવા તો સહેલી, છે એ તો પ્રભુનું મોટું વરદાન
થયું ખાલી એ તો જ્યાં, થઈ જાશે એ તાજું, ઝીલવા પાછું આઘાત
થાશે ના જો એ ખાલી, થાશે એ ભારી, થાશે ઊભી નવી દાસ્તાન
થાશે ના જો હૈયું ખાલી, ખોશે ના સાનભાન, થાશે ના સાચું ધ્યાન
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
kaṁīka saṁsāra jāśē rahēṁsāī, malaśē nā khōlavā jō haiyānē sthāna
kaṁīka vātō rahī jāśē adhūrī jīvanamāṁ, malaśē nā jō ēnē samayanō sātha
haiyuṁ jāśē paḍatuṁ aṭūluṁ nē aṭūluṁ, malaśē nā jō ēnē bhāvanō sātha
karaśē haiyuṁ tō khūba kūdaṁkūdā, malaśē nā jō ēnē tō sācuṁ rē jñāna
bhāra nē bhāra nīcē jāśē tō ē dabātuṁ, malaśē nā khālī thavānā mōkā
haśē mana nē citta gayuṁ jō cūṁthāī, malyuṁ nā haśē ēnē khālī karavānuṁ sthāna
chē ē duḥkhadardanī davā tō sahēlī, chē ē tō prabhunuṁ mōṭuṁ varadāna
thayuṁ khālī ē tō jyāṁ, thaī jāśē ē tājuṁ, jhīlavā pāchuṁ āghāta
thāśē nā jō ē khālī, thāśē ē bhārī, thāśē ūbhī navī dāstāna
thāśē nā jō haiyuṁ khālī, khōśē nā sānabhāna, thāśē nā sācuṁ dhyāna
|