1999-05-18
1999-05-18
1999-05-18
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17004
કેમ કરીને તો કહું તમને રે પ્રભુ, કેમ કરીને તો સમજાવું

થયો નથી તો કોઈ ઘટાડો, થયો નથી એમાં તો કોઈ વધારો
થયો નથી જીવનમાં કોઈ સુધારો, મળ્યો નથી તકલીફોને કિનારો
ઊછળે મોજાં, કહેવાય એ સાગર, તોફાનોનો સાગર ના બનાવો
કરીએ તોફાનોનો તો સામનો, નાહિંમત અમને તો ના બનાવો
પ્રેમના સાગર તમે તો છો પ્રભુ, હૈયામાં અમારા પ્રેમનાં મોજાં ઉછાળો
દૃષ્ટિ મળે જો તારી, મૂળે સુખ તો હૈયે દૃષ્ટિથી વંચિત ના રાખો
નથી વિસાત અમારી તમારી પાસે કોઈ, વિસાત અમારી ના તમે ભુલાવો
હૈયાં ગયાં છે હચમચી અમારાં, હવે સ્થિરતા એને તો આપો
ગુણોના ભંડાર છો તમે, થશે ના એ ખાલી, હૈયે સંતૃપ્તિ એની આપો
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
kēma karīnē tō kahuṁ tamanē rē prabhu, kēma karīnē tō samajāvuṁ
thayō nathī tō kōī ghaṭāḍō, thayō nathī ēmāṁ tō kōī vadhārō
thayō nathī jīvanamāṁ kōī sudhārō, malyō nathī takalīphōnē kinārō
ūchalē mōjāṁ, kahēvāya ē sāgara, tōphānōnō sāgara nā banāvō
karīē tōphānōnō tō sāmanō, nāhiṁmata amanē tō nā banāvō
prēmanā sāgara tamē tō chō prabhu, haiyāmāṁ amārā prēmanāṁ mōjāṁ uchālō
dr̥ṣṭi malē jō tārī, mūlē sukha tō haiyē dr̥ṣṭithī vaṁcita nā rākhō
nathī visāta amārī tamārī pāsē kōī, visāta amārī nā tamē bhulāvō
haiyāṁ gayāṁ chē hacamacī amārāṁ, havē sthiratā ēnē tō āpō
guṇōnā bhaṁḍāra chō tamē, thaśē nā ē khālī, haiyē saṁtr̥pti ēnī āpō
|