Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8019 | Date: 18-May-1999
ખુશીમાં તો એ ખુશી છે, તારું નામ પ્યારથી જ્યાં લેવાય છે
Khuśīmāṁ tō ē khuśī chē, tāruṁ nāma pyārathī jyāṁ lēvāya chē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 8019 | Date: 18-May-1999

ખુશીમાં તો એ ખુશી છે, તારું નામ પ્યારથી જ્યાં લેવાય છે

  No Audio

khuśīmāṁ tō ē khuśī chē, tāruṁ nāma pyārathī jyāṁ lēvāya chē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1999-05-18 1999-05-18 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17006 ખુશીમાં તો એ ખુશી છે, તારું નામ પ્યારથી જ્યાં લેવાય છે ખુશીમાં તો એ ખુશી છે, તારું નામ પ્યારથી જ્યાં લેવાય છે

જીવનમાં તો, એ તો બીમાર છે, લોભનો રોગ તો જેને લાગી જાય છે

પ્યાર એ તો પ્યાર છે, ના એ વેચાય છે, બીજાના દિલને એ જીતી જાય છે

હાર તો ચોટ પહોંચાડી જાય છે, સમજાય જો ભૂલ એમાં, જીત એ બની જાય છે

જગનો ખ્યાલ રાખે છે પ્રભુ, મજા આવી જાય જો પ્રભુ ખ્યાલમાં આવી જાય છે

પ્રેમને ઝીલનાર જો પ્રેમપાત્ર મળી જાય, મજા જીવનમાં તો આવી જાય છે

ધ્યાન ને ધ્યાન થાતાં જાય છે, મજા આવી જાય, જો ધ્યાનમાં પ્રભુ આવી જાય છે

સચ્ચાઈથી ચાલનારને, જ્યાં સચ્ચાઈની જીત થાય, જીવનમાં ત્યાં મજા આવી જાય છે

કોઈ ચેતનવંતો વિચાર, મડદામાં તો પ્રાણ પૂરી જાય, ત્યાં તો મજા આવી જાય છે

સમજાવનારને જો એક ઇશારે સમજનાર મળી જાય, તો મજા આવી જાય છે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

khuśīmāṁ tō ē khuśī chē, tāruṁ nāma pyārathī jyāṁ lēvāya chē

jīvanamāṁ tō, ē tō bīmāra chē, lōbhanō rōga tō jēnē lāgī jāya chē

pyāra ē tō pyāra chē, nā ē vēcāya chē, bījānā dilanē ē jītī jāya chē

hāra tō cōṭa pahōṁcāḍī jāya chē, samajāya jō bhūla ēmāṁ, jīta ē banī jāya chē

jaganō khyāla rākhē chē prabhu, majā āvī jāya jō prabhu khyālamāṁ āvī jāya chē

prēmanē jhīlanāra jō prēmapātra malī jāya, majā jīvanamāṁ tō āvī jāya chē

dhyāna nē dhyāna thātāṁ jāya chē, majā āvī jāya, jō dhyānamāṁ prabhu āvī jāya chē

saccāīthī cālanāranē, jyāṁ saccāīnī jīta thāya, jīvanamāṁ tyāṁ majā āvī jāya chē

kōī cētanavaṁtō vicāra, maḍadāmāṁ tō prāṇa pūrī jāya, tyāṁ tō majā āvī jāya chē

samajāvanāranē jō ēka iśārē samajanāra malī jāya, tō majā āvī jāya chē
Scan Image

Gujarati Bhajan no. 8019 by Satguru Devendra Ghia - Kaka
First...801480158016...Last