1999-05-24
1999-05-24
1999-05-24
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17013
આંખ સામે તો છે એક વિશ્વ, નાચે છે મનમાં વિશ્વ જુદું, એનો મેળ કેમ ખાશે

છે વિચાર જ્યાં મનમાં જુદા, છે વર્તન તો એનાથી જુદાં ને જુદાં, એનો મેળ કેમ ખાશે
રાહ તો માગે છે મહેનત તારી, ભર્યું ભર્યું છે આળસ હૈયે, એનો મેળ કેમ ખાશે
જોવું છે તો જગ સારું, ફરવું છે જગમાં તો આંખ બંધ કરી રાખી, એનો મેળ કેમ ખાશે
કરવો છે પ્રેમ જગમાં સહુને, છોડવું નથી વેર જીવનમાં હૈયેથી, એનો મેળ કેમ ખાશે
છે જ્ઞાનની સમજણમાં જુદું, વાસ્તવિકતા કહે છે તો કાંઈ જુદું, એનો મેળ કેમ ખાશે
છે એક જ રસ્તો મંઝિલે પહોંચવાનો, એ રસ્તે તો ચાલવું નથી, એનો મેળ કેમ ખાશે
દિલ તો છે આઘાત સહન ના કરી શકે એવું કાચું, પડશે ઝીલવા આઘાત, એનો મેળ કેમ ખાશે
જીવનમાં દુઃખી તો થાવું નથી, ઇચ્છાઓ તો ત્યજવી નથી, એનો મેળ કેમ ખાશે
જોઈએ છે જીવનમાં સારું બધું, જીવનમાં પુરુષાર્થી તો રહેવું નથી, એનો મેળ કેમ ખાશે
એનો મેળ કેમ ખાશે, મેળ કેમ ખાશે, જીવનમાં એનો મેળ કેમ ખાશે, એનો મેળ કેમ ખાશે.
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
āṁkha sāmē tō chē ēka viśva, nācē chē manamāṁ viśva juduṁ, ēnō mēla kēma khāśē
chē vicāra jyāṁ manamāṁ judā, chē vartana tō ēnāthī judāṁ nē judāṁ, ēnō mēla kēma khāśē
rāha tō māgē chē mahēnata tārī, bharyuṁ bharyuṁ chē ālasa haiyē, ēnō mēla kēma khāśē
jōvuṁ chē tō jaga sāruṁ, pharavuṁ chē jagamāṁ tō āṁkha baṁdha karī rākhī, ēnō mēla kēma khāśē
karavō chē prēma jagamāṁ sahunē, chōḍavuṁ nathī vēra jīvanamāṁ haiyēthī, ēnō mēla kēma khāśē
chē jñānanī samajaṇamāṁ juduṁ, vāstavikatā kahē chē tō kāṁī juduṁ, ēnō mēla kēma khāśē
chē ēka ja rastō maṁjhilē pahōṁcavānō, ē rastē tō cālavuṁ nathī, ēnō mēla kēma khāśē
dila tō chē āghāta sahana nā karī śakē ēvuṁ kācuṁ, paḍaśē jhīlavā āghāta, ēnō mēla kēma khāśē
jīvanamāṁ duḥkhī tō thāvuṁ nathī, icchāō tō tyajavī nathī, ēnō mēla kēma khāśē
jōīē chē jīvanamāṁ sāruṁ badhuṁ, jīvanamāṁ puruṣārthī tō rahēvuṁ nathī, ēnō mēla kēma khāśē
ēnō mēla kēma khāśē, mēla kēma khāśē, jīvanamāṁ ēnō mēla kēma khāśē, ēnō mēla kēma khāśē.
|