Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8030 | Date: 29-May-1999
અવતારીઓએ પણ કરી સહન અગવડતા, દરકાર એની કરી નથી
Avatārīōē paṇa karī sahana agavaḍatā, darakāra ēnī karī nathī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 8030 | Date: 29-May-1999

અવતારીઓએ પણ કરી સહન અગવડતા, દરકાર એની કરી નથી

  Audio

avatārīōē paṇa karī sahana agavaḍatā, darakāra ēnī karī nathī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1999-05-29 1999-05-29 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17017 અવતારીઓએ પણ કરી સહન અગવડતા, દરકાર એની કરી નથી અવતારીઓએ પણ કરી સહન અગવડતા, દરકાર એની કરી નથી

ડગલે ને પગલે ચાહે છે તું સગવડ, નજર એના પર તારી પડી નથી

જીવનના હર આંગણમાં ચાહતો રહ્યો સગવડ, સગવડ વિનાની દૃષ્ટિ રહી નથી

ગણી લીધું પ્રેમને સ્થાન સગવડનું, પ્રેમ પૂરો એમાં તો પાંગર્યો નથી

તોલ્યા સબંધો જ્યાં સગવડમાં, પ્રભુને પણ એનું બિંદુ બનાવ્યા વિના રહ્યા નથી

રાચી રહ્યો સગવડમાં જીવનમાં, જે સંબંધો તો ત્યાં ટક્યા નથી

અગવડમાં પણ ચાહે જે સગવડતા, અગવડ જીવનમાં સહન કરી શકતા નથી

અગવડતામાં નીરખે જે સગવડતા, જીવનમાં કોઈ એને અગવડતા નથી

ડગલેપગલે સગવડતા ચાહનારા, જીવનમાં કર્તવ્ય પૂરું બજાવી શકવાના નથી

ભૂલ્યા નથી કર્તવ્ય એ તો પોતાનું, સગવડ એમણે કોઈ ચાહી નથી
https://www.youtube.com/watch?v=SCgV_2Db_ic
View Original Increase Font Decrease Font

અવતારીઓએ પણ કરી સહન અગવડતા, દરકાર એની કરી નથી

ડગલે ને પગલે ચાહે છે તું સગવડ, નજર એના પર તારી પડી નથી

જીવનના હર આંગણમાં ચાહતો રહ્યો સગવડ, સગવડ વિનાની દૃષ્ટિ રહી નથી

ગણી લીધું પ્રેમને સ્થાન સગવડનું, પ્રેમ પૂરો એમાં તો પાંગર્યો નથી

તોલ્યા સબંધો જ્યાં સગવડમાં, પ્રભુને પણ એનું બિંદુ બનાવ્યા વિના રહ્યા નથી

રાચી રહ્યો સગવડમાં જીવનમાં, જે સંબંધો તો ત્યાં ટક્યા નથી

અગવડમાં પણ ચાહે જે સગવડતા, અગવડ જીવનમાં સહન કરી શકતા નથી

અગવડતામાં નીરખે જે સગવડતા, જીવનમાં કોઈ એને અગવડતા નથી

ડગલેપગલે સગવડતા ચાહનારા, જીવનમાં કર્તવ્ય પૂરું બજાવી શકવાના નથી

ભૂલ્યા નથી કર્તવ્ય એ તો પોતાનું, સગવડ એમણે કોઈ ચાહી નથી

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

avatārīōē paṇa karī sahana agavaḍatā, darakāra ēnī karī nathī

ḍagalē nē pagalē cāhē chē tuṁ sagavaḍa, najara ēnā para tārī paḍī nathī

jīvananā hara āṁgaṇamāṁ cāhatō rahyō sagavaḍa, sagavaḍa vinānī dr̥ṣṭi rahī nathī

gaṇī līdhuṁ prēmanē sthāna sagavaḍanuṁ, prēma pūrō ēmāṁ tō pāṁgaryō nathī

tōlyā sabaṁdhō jyāṁ sagavaḍamāṁ, prabhunē paṇa ēnuṁ biṁdu banāvyā vinā rahyā nathī

rācī rahyō sagavaḍamāṁ jīvanamāṁ, jē saṁbaṁdhō tō tyāṁ ṭakyā nathī

agavaḍamāṁ paṇa cāhē jē sagavaḍatā, agavaḍa jīvanamāṁ sahana karī śakatā nathī

agavaḍatāmāṁ nīrakhē jē sagavaḍatā, jīvanamāṁ kōī ēnē agavaḍatā nathī

ḍagalēpagalē sagavaḍatā cāhanārā, jīvanamāṁ kartavya pūruṁ bajāvī śakavānā nathī

bhūlyā nathī kartavya ē tō pōtānuṁ, sagavaḍa ēmaṇē kōī cāhī nathī
English Explanation Increase Font Decrease Font

Here kaka says....

Discomforts were part of all the avatars, but they did not pay any heed to it.

On the other hand, we are desperate for comfort in every aspect of our life.

And in order to achieve that comfort, we even made everything a matter of convenience including love.

Then how do you expect to find true love?

Every relationship has become matter of convenience including our relationship with God.

How will any relationship which is based on convenience last together.

Our desperation to seek comfort in everything will makes us incapable of facing any kind of difficulties.

But if you are capable of finding comforts within any discomforts as well, nothing in life will seem difficult

If we use all our energy just to look for the comforts of life, we will be incapable of doing any duty diligently.

And the one who will focus on doing their duties diligently in life will not worry about conveniences.
Scan Image

Gujarati Bhajan no. 8030 by Satguru Devendra Ghia - Kaka

First...802680278028...Last