Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8032 | Date: 30-May-1999
જોયું તો જ્યાં ખુશખુશાલ તો જોડું, મીઠું કિલકિલાટ કરતું
Jōyuṁ tō jyāṁ khuśakhuśāla tō jōḍuṁ, mīṭhuṁ kilakilāṭa karatuṁ

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 8032 | Date: 30-May-1999

જોયું તો જ્યાં ખુશખુશાલ તો જોડું, મીઠું કિલકિલાટ કરતું

  No Audio

jōyuṁ tō jyāṁ khuśakhuśāla tō jōḍuṁ, mīṭhuṁ kilakilāṭa karatuṁ

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1999-05-30 1999-05-30 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17019 જોયું તો જ્યાં ખુશખુશાલ તો જોડું, મીઠું કિલકિલાટ કરતું જોયું તો જ્યાં ખુશખુશાલ તો જોડું, મીઠું કિલકિલાટ કરતું

દિલ ત્યારે બોલી ઊઠયું, વાહ ભઈ વાહ, વાહ ભઈ વાહ

મળ્યું જીવનમાં તો જે જે જીવનમાં તો જે બધું માંગ્યું

એક મીઠી નજરની પ્યાસ જાગી, અચાનક તો જ્યાં એ મળી

આશા ના હતી તો જેમાં જીવનમાં, થઈ પ્રાપ્તિ તો એની

મનમંદિરમાં તો પ્રેમની મૂર્તિ સ્થાપી, મન દર્શન એના કરતું રહ્યું

સફળતાને ચાહતું મન, જીવનમાં તો જ્યાં સફળતા મેળવતું રહ્યું

પ્રેમની પ્યાસી આંખો તો જગમાં જ્યાં, પ્રેમ મૂર્તિનાં દર્શન કરતું રહ્યું

મૂંઝવણમાં મારગ શોધતું મન, ઉકેલ તો એના મેળવતું રહ્યું

પ્રેમ વરસાવતા દિલને, પ્રેમ ઝીલનાર જ્યાં એક પ્રેમ પાત્ર તો મળ્યું
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

jōyuṁ tō jyāṁ khuśakhuśāla tō jōḍuṁ, mīṭhuṁ kilakilāṭa karatuṁ

dila tyārē bōlī ūṭhayuṁ, vāha bhaī vāha, vāha bhaī vāha

malyuṁ jīvanamāṁ tō jē jē jīvanamāṁ tō jē badhuṁ māṁgyuṁ

ēka mīṭhī najaranī pyāsa jāgī, acānaka tō jyāṁ ē malī

āśā nā hatī tō jēmāṁ jīvanamāṁ, thaī prāpti tō ēnī

manamaṁdiramāṁ tō prēmanī mūrti sthāpī, mana darśana ēnā karatuṁ rahyuṁ

saphalatānē cāhatuṁ mana, jīvanamāṁ tō jyāṁ saphalatā mēlavatuṁ rahyuṁ

prēmanī pyāsī āṁkhō tō jagamāṁ jyāṁ, prēma mūrtināṁ darśana karatuṁ rahyuṁ

mūṁjhavaṇamāṁ māraga śōdhatuṁ mana, ukēla tō ēnā mēlavatuṁ rahyuṁ

prēma varasāvatā dilanē, prēma jhīlanāra jyāṁ ēka prēma pātra tō malyuṁ
Scan Image

Gujarati Bhajan no. 8032 by Satguru Devendra Ghia - Kaka
First...802980308031...Last