1999-06-04
1999-06-04
1999-06-04
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17029
નક્કરતાના પોલાણમાં ઊતરી શકીશ ઊંડો, મારગ પ્રભુનો મળશે સીધો

સમજાશે તને પ્રેમની સાર્થકતા જીવનમાં, રહીશ ના ત્યારે તું પ્રેમવિહોણો
સંબંધ પ્રભુ સાથેના છે એ તારાના તારા, કોઈનો સાથ ના એમાં શોધતો
સતાવશે ના તને કોઈ એટલું સતાવશે તને જેટલું, તારા ને તારા વિચારો
હશે ખામી ભલે તારા પ્રેમમાં, પ્રભુ તો એના પ્રેમમાં ખામી નથી રાખતો
તૂટશે તારા વિચારોની ધારા, જગમાં પ્રભુનો પ્રેમ હજી તો નથી તૂટયો
સંબંધ પ્રભુ સાથેના છોડે કે તોડે, પ્રભુ કોઈની સાથે સંબંધ નથી તોડતો
દુઃખ છે માનવસર્જિત અવસ્થા, પ્રભુ કાંઈ નથી દુઃખી કરતો કે રહેવા દેતો
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
nakkaratānā pōlāṇamāṁ ūtarī śakīśa ūṁḍō, māraga prabhunō malaśē sīdhō
samajāśē tanē prēmanī sārthakatā jīvanamāṁ, rahīśa nā tyārē tuṁ prēmavihōṇō
saṁbaṁdha prabhu sāthēnā chē ē tārānā tārā, kōīnō sātha nā ēmāṁ śōdhatō
satāvaśē nā tanē kōī ēṭaluṁ satāvaśē tanē jēṭaluṁ, tārā nē tārā vicārō
haśē khāmī bhalē tārā prēmamāṁ, prabhu tō ēnā prēmamāṁ khāmī nathī rākhatō
tūṭaśē tārā vicārōnī dhārā, jagamāṁ prabhunō prēma hajī tō nathī tūṭayō
saṁbaṁdha prabhu sāthēnā chōḍē kē tōḍē, prabhu kōīnī sāthē saṁbaṁdha nathī tōḍatō
duḥkha chē mānavasarjita avasthā, prabhu kāṁī nathī duḥkhī karatō kē rahēvā dētō
|
|