Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8055 | Date: 11-Jun-1999
વાગ્યા છે હૈયામાં જ્યાં પ્રણયના ઢોલ, છૂપા એ તો કેમ રહેશે
Vāgyā chē haiyāmāṁ jyāṁ praṇayanā ḍhōla, chūpā ē tō kēma rahēśē

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 8055 | Date: 11-Jun-1999

વાગ્યા છે હૈયામાં જ્યાં પ્રણયના ઢોલ, છૂપા એ તો કેમ રહેશે

  No Audio

vāgyā chē haiyāmāṁ jyāṁ praṇayanā ḍhōla, chūpā ē tō kēma rahēśē

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1999-06-11 1999-06-11 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17042 વાગ્યા છે હૈયામાં જ્યાં પ્રણયના ઢોલ, છૂપા એ તો કેમ રહેશે વાગ્યા છે હૈયામાં જ્યાં પ્રણયના ઢોલ, છૂપા એ તો કેમ રહેશે

ઉડાડી છે નીંદ પ્રણયે તો જીવનમાં, ખૂબ હૈયાને તો એમાં વિતાવશે

હૈયાએ તો ઝીલ્યા જ્યાં એના સૂર, નયનો તો એમાં નાચી ઊઠશે

આનંદ નયનોના તો બોલી ઊઠશે, ના છુપાવ્યા એ તો છૂપા રહેશે

જીવનની વાડી એમાં તો ખીલી ઊઠશે, પ્રેમની હરિયાળી છવાઈ જાશે

દુઃખદર્દના પ્રવેશ તો એમાં બંધ થાશે, આનંદ આનંદ ત્યાં છવાઈ જાશે

હશે નાચતો પ્રણય હૈયા ને નયનોમાં, દૃષ્ટિ ના બીજું કાંઈ તો જોશે

પ્રણય સંગે હૈયું રંગે રમી, હૈયું તો એમાં તાજું ને તાજું રહેશે

એકબીજાની દૃષ્ટિમાં સમાયા એકબીજા, હૈયું ત્યાં એક બનશે

ઢોલ વાગ્યા જ્યાં બંનેના હૈયામાં, દૂર ના એકબીજાથી રહી શકશે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

vāgyā chē haiyāmāṁ jyāṁ praṇayanā ḍhōla, chūpā ē tō kēma rahēśē

uḍāḍī chē nīṁda praṇayē tō jīvanamāṁ, khūba haiyānē tō ēmāṁ vitāvaśē

haiyāē tō jhīlyā jyāṁ ēnā sūra, nayanō tō ēmāṁ nācī ūṭhaśē

ānaṁda nayanōnā tō bōlī ūṭhaśē, nā chupāvyā ē tō chūpā rahēśē

jīvananī vāḍī ēmāṁ tō khīlī ūṭhaśē, prēmanī hariyālī chavāī jāśē

duḥkhadardanā pravēśa tō ēmāṁ baṁdha thāśē, ānaṁda ānaṁda tyāṁ chavāī jāśē

haśē nācatō praṇaya haiyā nē nayanōmāṁ, dr̥ṣṭi nā bījuṁ kāṁī tō jōśē

praṇaya saṁgē haiyuṁ raṁgē ramī, haiyuṁ tō ēmāṁ tājuṁ nē tājuṁ rahēśē

ēkabījānī dr̥ṣṭimāṁ samāyā ēkabījā, haiyuṁ tyāṁ ēka banaśē

ḍhōla vāgyā jyāṁ baṁnēnā haiyāmāṁ, dūra nā ēkabījāthī rahī śakaśē
Scan Image

Gujarati Bhajan no. 8055 by Satguru Devendra Ghia - Kaka
First...805080518052...Last