Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8061 | Date: 13-Jun-1999
ક્ષણ ક્ષણ જીવનની વીતતી જાય છે, જીવ કિંમત એની તું ચૂકવતો જાય છે
Kṣaṇa kṣaṇa jīvananī vītatī jāya chē, jīva kiṁmata ēnī tuṁ cūkavatō jāya chē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 8061 | Date: 13-Jun-1999

ક્ષણ ક્ષણ જીવનની વીતતી જાય છે, જીવ કિંમત એની તું ચૂકવતો જાય છે

  No Audio

kṣaṇa kṣaṇa jīvananī vītatī jāya chē, jīva kiṁmata ēnī tuṁ cūkavatō jāya chē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1999-06-13 1999-06-13 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17048 ક્ષણ ક્ષણ જીવનની વીતતી જાય છે, જીવ કિંમત એની તું ચૂકવતો જાય છે ક્ષણ ક્ષણ જીવનની વીતતી જાય છે, જીવ કિંમત એની તું ચૂકવતો જાય છે

કરી કરી મૂડી ભેગી એની, ચિંતા ને ચિંતામાં આનંદ જીવનનો ખોતો જાય છે

ખોટા વિચારોમાં વિતાવી ક્ષણો ઘણી, ક્ષણો વ્યર્થ ગુમાવતો એમાં જાય છે

કરવાની હતી મૂડી જેવી ભેગી જીવનમાં, દુર્લક્ષ્ય એમાં તો કરતો જાય છે

પ્રેમની મૂડી કરી ના ભેગી, વેર ને વેરમાં, જીવનમાં તો એને ખરચતો જાય છે

સુખનાં સાધનો વસાવી તો જીવનમાં, અંતરના સુખથી વંચિત એમાં થાતો જાય છે

ક્ષણેક્ષણો તો વ્યર્થ વિતાવી, કિંમત ક્ષણની, જીવનમાં તો ભૂલતો જાય છે

ગઈ ક્ષણો આવશે ના ફરી જીવનમાં, સત્ય જીવનમાં તો આ વીસરતો જાય છે

મેળાપની અમૂલ્ય ક્ષણ, એમાં ને એમાં તો તું ચૂકતો ને ચૂકતો જાય છે

ક્ષણેક્ષણોનાં દૃશ્યો રહ્યાં બદલાતાં જીવનમાં, અસ્થિર એમાં તો તું થાતો જાય છે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

kṣaṇa kṣaṇa jīvananī vītatī jāya chē, jīva kiṁmata ēnī tuṁ cūkavatō jāya chē

karī karī mūḍī bhēgī ēnī, ciṁtā nē ciṁtāmāṁ ānaṁda jīvananō khōtō jāya chē

khōṭā vicārōmāṁ vitāvī kṣaṇō ghaṇī, kṣaṇō vyartha gumāvatō ēmāṁ jāya chē

karavānī hatī mūḍī jēvī bhēgī jīvanamāṁ, durlakṣya ēmāṁ tō karatō jāya chē

prēmanī mūḍī karī nā bhēgī, vēra nē vēramāṁ, jīvanamāṁ tō ēnē kharacatō jāya chē

sukhanāṁ sādhanō vasāvī tō jīvanamāṁ, aṁtaranā sukhathī vaṁcita ēmāṁ thātō jāya chē

kṣaṇēkṣaṇō tō vyartha vitāvī, kiṁmata kṣaṇanī, jīvanamāṁ tō bhūlatō jāya chē

gaī kṣaṇō āvaśē nā pharī jīvanamāṁ, satya jīvanamāṁ tō ā vīsaratō jāya chē

mēlāpanī amūlya kṣaṇa, ēmāṁ nē ēmāṁ tō tuṁ cūkatō nē cūkatō jāya chē

kṣaṇēkṣaṇōnāṁ dr̥śyō rahyāṁ badalātāṁ jīvanamāṁ, asthira ēmāṁ tō tuṁ thātō jāya chē
Scan Image

Gujarati Bhajan no. 8061 by Satguru Devendra Ghia - Kaka
First...805680578058...Last