Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8080 | Date: 23-Jun-1999
હૈયું તો મારું ધામ છે, પ્રેમ તો મારું નામ છે
Haiyuṁ tō māruṁ dhāma chē, prēma tō māruṁ nāma chē

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 8080 | Date: 23-Jun-1999

હૈયું તો મારું ધામ છે, પ્રેમ તો મારું નામ છે

  Audio

haiyuṁ tō māruṁ dhāma chē, prēma tō māruṁ nāma chē

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1999-06-23 1999-06-23 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17067 હૈયું તો મારું ધામ છે, પ્રેમ તો મારું નામ છે હૈયું તો મારું ધામ છે, પ્રેમ તો મારું નામ છે

બે દિલને તો જોડવું, એ તો મારું કામ છે

દઈ ડુબાડી પ્રેમમાં, વેર ભુલાવવું એ મારું કામ છે

હૈયામાં જાઉં જ્યાં વસી, જીવન મહેકાવી દેવું એ મારું કામ છે

કઠણ હૈયાને પીગળાવી દેવું એ તો મારું કામ છે

દઉં હૈયામાંથી દુઃખ હડસેલી, સ્વર્ગ બનાવી દેવું એ મારું કામ છે

રાજી થાવું ને રાજી રાખવું, જીવનમાં એ તો મારું કામ છે

પ્રેમ કરવો ને પ્રેમ ઝીલવો, જીવનમાં એ તો મારું કામ છે

દુઃખદર્દને ભુલાવવું જીવનમાં, એ તો મારું કામ છે

સુખશાંતિ સ્થાપવી હૈયામાં, જીવનમાં એ તો મારું કામ છે
https://www.youtube.com/watch?v=JJVOe3ZQxzc
View Original Increase Font Decrease Font

હૈયું તો મારું ધામ છે, પ્રેમ તો મારું નામ છે

બે દિલને તો જોડવું, એ તો મારું કામ છે

દઈ ડુબાડી પ્રેમમાં, વેર ભુલાવવું એ મારું કામ છે

હૈયામાં જાઉં જ્યાં વસી, જીવન મહેકાવી દેવું એ મારું કામ છે

કઠણ હૈયાને પીગળાવી દેવું એ તો મારું કામ છે

દઉં હૈયામાંથી દુઃખ હડસેલી, સ્વર્ગ બનાવી દેવું એ મારું કામ છે

રાજી થાવું ને રાજી રાખવું, જીવનમાં એ તો મારું કામ છે

પ્રેમ કરવો ને પ્રેમ ઝીલવો, જીવનમાં એ તો મારું કામ છે

દુઃખદર્દને ભુલાવવું જીવનમાં, એ તો મારું કામ છે

સુખશાંતિ સ્થાપવી હૈયામાં, જીવનમાં એ તો મારું કામ છે

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

haiyuṁ tō māruṁ dhāma chē, prēma tō māruṁ nāma chē

bē dilanē tō jōḍavuṁ, ē tō māruṁ kāma chē

daī ḍubāḍī prēmamāṁ, vēra bhulāvavuṁ ē māruṁ kāma chē

haiyāmāṁ jāuṁ jyāṁ vasī, jīvana mahēkāvī dēvuṁ ē māruṁ kāma chē

kaṭhaṇa haiyānē pīgalāvī dēvuṁ ē tō māruṁ kāma chē

dauṁ haiyāmāṁthī duḥkha haḍasēlī, svarga banāvī dēvuṁ ē māruṁ kāma chē

rājī thāvuṁ nē rājī rākhavuṁ, jīvanamāṁ ē tō māruṁ kāma chē

prēma karavō nē prēma jhīlavō, jīvanamāṁ ē tō māruṁ kāma chē

duḥkhadardanē bhulāvavuṁ jīvanamāṁ, ē tō māruṁ kāma chē

sukhaśāṁti sthāpavī haiyāmāṁ, jīvanamāṁ ē tō māruṁ kāma chē
English Explanation: Increase Font Decrease Font

The heart is the place where I stay and love is my name

Connecting two hearts is my job

To immerse in love and forget enmity is my job

When I go and reside in the heart, to make life full of fragrance, that is my work

to melt the hardened Heart is my job

To remove sorrow from the heart and convert it to heaven, that is my job

To be happy and to make others happy, that is my job in life

To love and you accept love, that is my job in life

Forget the pain and sorrow in life is my job

Establishing happiness and peace in the heart, that is my job in life.
Scan Image

Gujarati Bhajan no. 8080 by Satguru Devendra Ghia - Kaka

First...807780788079...Last