Hymn No. 8083 | Date: 25-Jun-1999
રહે છે મન જગમાં તો ફરતું ને ફરતું, જંપતું નથી એ તો જરી
rahē chē mana jagamāṁ tō pharatuṁ nē pharatuṁ, jaṁpatuṁ nathī ē tō jarī
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1999-06-25
1999-06-25
1999-06-25
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17070
રહે છે મન જગમાં તો ફરતું ને ફરતું, જંપતું નથી એ તો જરી
રહે છે મન જગમાં તો ફરતું ને ફરતું, જંપતું નથી એ તો જરી
રચી રચી દુનિયા તો એની, રહ્યું છે એના તોરમાં એ તો ફરી
ફરી ફરી બધે, કરે કચરો ભેગો, જાય જ્યાંથી એ તો મળી
ધડા વગરનું ચાલે એનું ફરવું, રહે થાતું એમાં એ તો દુઃખી
ખેંચાઈ જાય જ્યાં ને ત્યાં એ તો, જાય એમાં એ તો બીજે પહોંચી
સુખનાં ફાંફાં રહે મારતું જીવનમાં, શક્યું ના સાચું સુખ એમાં પામી
મન રહે જગમાં બધે ફરતું, જાય હૈયું તો એમાં તો થાકી
મનના સાથ વિના તો જગમાં, શકે ના હૈયું તો આગળ તો વધી
મન બને જીવનમાં જ્યાં તરંગોનો સાથી, દે કલ્પનાઓ જગાવી
દે કામ શરૂ એ તો કરાવી, રાખી અધૂરું જાય બીજે પહોંચી
https://www.youtube.com/watch?v=9RH-_Keailo
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
રહે છે મન જગમાં તો ફરતું ને ફરતું, જંપતું નથી એ તો જરી
રચી રચી દુનિયા તો એની, રહ્યું છે એના તોરમાં એ તો ફરી
ફરી ફરી બધે, કરે કચરો ભેગો, જાય જ્યાંથી એ તો મળી
ધડા વગરનું ચાલે એનું ફરવું, રહે થાતું એમાં એ તો દુઃખી
ખેંચાઈ જાય જ્યાં ને ત્યાં એ તો, જાય એમાં એ તો બીજે પહોંચી
સુખનાં ફાંફાં રહે મારતું જીવનમાં, શક્યું ના સાચું સુખ એમાં પામી
મન રહે જગમાં બધે ફરતું, જાય હૈયું તો એમાં તો થાકી
મનના સાથ વિના તો જગમાં, શકે ના હૈયું તો આગળ તો વધી
મન બને જીવનમાં જ્યાં તરંગોનો સાથી, દે કલ્પનાઓ જગાવી
દે કામ શરૂ એ તો કરાવી, રાખી અધૂરું જાય બીજે પહોંચી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
rahē chē mana jagamāṁ tō pharatuṁ nē pharatuṁ, jaṁpatuṁ nathī ē tō jarī
racī racī duniyā tō ēnī, rahyuṁ chē ēnā tōramāṁ ē tō pharī
pharī pharī badhē, karē kacarō bhēgō, jāya jyāṁthī ē tō malī
dhaḍā vagaranuṁ cālē ēnuṁ pharavuṁ, rahē thātuṁ ēmāṁ ē tō duḥkhī
khēṁcāī jāya jyāṁ nē tyāṁ ē tō, jāya ēmāṁ ē tō bījē pahōṁcī
sukhanāṁ phāṁphāṁ rahē māratuṁ jīvanamāṁ, śakyuṁ nā sācuṁ sukha ēmāṁ pāmī
mana rahē jagamāṁ badhē pharatuṁ, jāya haiyuṁ tō ēmāṁ tō thākī
mananā sātha vinā tō jagamāṁ, śakē nā haiyuṁ tō āgala tō vadhī
mana banē jīvanamāṁ jyāṁ taraṁgōnō sāthī, dē kalpanāō jagāvī
dē kāma śarū ē tō karāvī, rākhī adhūruṁ jāya bījē pahōṁcī
|