Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8089 | Date: 29-Jun-1999
એક તું છે, તારી પાસે તારું દિલ છે, કર વિચાર, બીજું તારી પાસે શું શું છે
Ēka tuṁ chē, tārī pāsē tāruṁ dila chē, kara vicāra, bījuṁ tārī pāsē śuṁ śuṁ chē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 8089 | Date: 29-Jun-1999

એક તું છે, તારી પાસે તારું દિલ છે, કર વિચાર, બીજું તારી પાસે શું શું છે

  No Audio

ēka tuṁ chē, tārī pāsē tāruṁ dila chē, kara vicāra, bījuṁ tārī pāsē śuṁ śuṁ chē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1999-06-29 1999-06-29 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17076 એક તું છે, તારી પાસે તારું દિલ છે, કર વિચાર, બીજું તારી પાસે શું શું છે એક તું છે, તારી પાસે તારું દિલ છે, કર વિચાર, બીજું તારી પાસે શું શું છે

પ્રેમભર્યું તો હૈયું છે, રાહ પ્રેમની પકડી છે, પ્રેમ ને પ્રેમ એ જ એની તો મંઝિલ છે

સબંધે સબંધે ઝંખી રહ્યો છે ઉષ્મા, જીવનમાં જેની તો તને જરૂર છે

પકડવી નથી રાહ ભલે દુઃખની, એ દિશામાં ને દિશામાં ઝાકતો રહ્યો છે

ભાવે ભાવે રહ્યું ભીંજાતું હૈયું તારું, અનેક ભાવોથી ભરેલું એમાં તો હૈયું છે

કરે હિંમતનું પ્રદર્શન તો જીવનમાં, કદી તો ડરપોક બની બેસી રહ્યો છે

મનમાં છે ઊઠતા અનેક સવાલો, એના જવાબો ને જવાબો શોધતું તારું મન છે

જગ જોવાને છે પાસે તો દૃષ્ટિ પડી નથી નવરી, તારી અંદર તો શું છે

આવ્યો જગમાં એકલો સંગેસંગ રહ્યો શોધતો, ના નિઃસંગી તો રહ્યો છે

કર્મે કર્મે રહ્યો કર્મોનું પોટલું બાંધતો, ના જોયું કર્મો કેવાં એમાં ભર્યાં છે
View Original Increase Font Decrease Font

એક તું છે, તારી પાસે તારું દિલ છે, કર વિચાર, બીજું તારી પાસે શું શું છે

પ્રેમભર્યું તો હૈયું છે, રાહ પ્રેમની પકડી છે, પ્રેમ ને પ્રેમ એ જ એની તો મંઝિલ છે

સબંધે સબંધે ઝંખી રહ્યો છે ઉષ્મા, જીવનમાં જેની તો તને જરૂર છે

પકડવી નથી રાહ ભલે દુઃખની, એ દિશામાં ને દિશામાં ઝાકતો રહ્યો છે

ભાવે ભાવે રહ્યું ભીંજાતું હૈયું તારું, અનેક ભાવોથી ભરેલું એમાં તો હૈયું છે

કરે હિંમતનું પ્રદર્શન તો જીવનમાં, કદી તો ડરપોક બની બેસી રહ્યો છે

મનમાં છે ઊઠતા અનેક સવાલો, એના જવાબો ને જવાબો શોધતું તારું મન છે

જગ જોવાને છે પાસે તો દૃષ્ટિ પડી નથી નવરી, તારી અંદર તો શું છે

આવ્યો જગમાં એકલો સંગેસંગ રહ્યો શોધતો, ના નિઃસંગી તો રહ્યો છે

કર્મે કર્મે રહ્યો કર્મોનું પોટલું બાંધતો, ના જોયું કર્મો કેવાં એમાં ભર્યાં છે

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

ēka tuṁ chē, tārī pāsē tāruṁ dila chē, kara vicāra, bījuṁ tārī pāsē śuṁ śuṁ chē

prēmabharyuṁ tō haiyuṁ chē, rāha prēmanī pakaḍī chē, prēma nē prēma ē ja ēnī tō maṁjhila chē

sabaṁdhē sabaṁdhē jhaṁkhī rahyō chē uṣmā, jīvanamāṁ jēnī tō tanē jarūra chē

pakaḍavī nathī rāha bhalē duḥkhanī, ē diśāmāṁ nē diśāmāṁ jhākatō rahyō chē

bhāvē bhāvē rahyuṁ bhīṁjātuṁ haiyuṁ tāruṁ, anēka bhāvōthī bharēluṁ ēmāṁ tō haiyuṁ chē

karē hiṁmatanuṁ pradarśana tō jīvanamāṁ, kadī tō ḍarapōka banī bēsī rahyō chē

manamāṁ chē ūṭhatā anēka savālō, ēnā javābō nē javābō śōdhatuṁ tāruṁ mana chē

jaga jōvānē chē pāsē tō dr̥ṣṭi paḍī nathī navarī, tārī aṁdara tō śuṁ chē

āvyō jagamāṁ ēkalō saṁgēsaṁga rahyō śōdhatō, nā niḥsaṁgī tō rahyō chē

karmē karmē rahyō karmōnuṁ pōṭaluṁ bāṁdhatō, nā jōyuṁ karmō kēvāṁ ēmāṁ bharyāṁ chē
Scan Image

Gujarati Bhajan no. 8089 by Satguru Devendra Ghia - Kaka
First...808680878088...Last