1999-07-05
1999-07-05
1999-07-05
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17087
દૂર નથી પ્રભુ પણ દૂર લાગે, પ્રભુની માયા વિના ના બીજું એ તો હોય

પ્રેમાળ તો છે એ, છતાં એ તો ક્રૂર લાગે, પ્રભુની માયા વિના ના બીજું એ તો હોય
પ્રેમના પ્યાસાને, પ્રેમ મળે, તરસ્યો રહે, પ્રભુની માયા વિના ના બીજું એ તો હોય
બધું મેળવવા છતાં, હૈયે અસંતોષ રહે, પ્રભુની માયા વિના ના બીજું એ તો હોય
સુખસંપત્તિ દઈ ના શકે શાંતિ હૈયાને, પ્રભુની માયા વિના ના બીજું એ તો હોય
અશક્ય લાગે જીવનમાં જે, શક્ય એ બને, પ્રભુની માયા વિના ના બીજું એ તો હોય
વાસ્તવિકતાની મૂર્તિ, છતાં માયાવી લાગે, પ્રભુની માયા વિના ના બીજું એ તો હોય
નિરાકાર છતાં પણ જ્યાં એ સાકાર લાગે, પ્રભુની માયા વિના ના બીજું એ તો હોય
એ તો કાંઈ નથી છતાં એ તો બધું લાગે, પ્રભુની માયા વિના ના બીજું એ તો હોય
છે એ તો નિર્ગુણી છતાં એ તો ગુણી લાગે, પ્રભુની માયા વિના ના બીજું એ તો હોય
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
dūra nathī prabhu paṇa dūra lāgē, prabhunī māyā vinā nā bījuṁ ē tō hōya
prēmāla tō chē ē, chatāṁ ē tō krūra lāgē, prabhunī māyā vinā nā bījuṁ ē tō hōya
prēmanā pyāsānē, prēma malē, tarasyō rahē, prabhunī māyā vinā nā bījuṁ ē tō hōya
badhuṁ mēlavavā chatāṁ, haiyē asaṁtōṣa rahē, prabhunī māyā vinā nā bījuṁ ē tō hōya
sukhasaṁpatti daī nā śakē śāṁti haiyānē, prabhunī māyā vinā nā bījuṁ ē tō hōya
aśakya lāgē jīvanamāṁ jē, śakya ē banē, prabhunī māyā vinā nā bījuṁ ē tō hōya
vāstavikatānī mūrti, chatāṁ māyāvī lāgē, prabhunī māyā vinā nā bījuṁ ē tō hōya
nirākāra chatāṁ paṇa jyāṁ ē sākāra lāgē, prabhunī māyā vinā nā bījuṁ ē tō hōya
ē tō kāṁī nathī chatāṁ ē tō badhuṁ lāgē, prabhunī māyā vinā nā bījuṁ ē tō hōya
chē ē tō nirguṇī chatāṁ ē tō guṇī lāgē, prabhunī māyā vinā nā bījuṁ ē tō hōya
|