Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8107 | Date: 08-Jul-1999
આવ્યા જગમાં, જીવવું જીવન કેવું, કરવું શું, પામવું શું, સમજ્યા નથી
Āvyā jagamāṁ, jīvavuṁ jīvana kēvuṁ, karavuṁ śuṁ, pāmavuṁ śuṁ, samajyā nathī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 8107 | Date: 08-Jul-1999

આવ્યા જગમાં, જીવવું જીવન કેવું, કરવું શું, પામવું શું, સમજ્યા નથી

  No Audio

āvyā jagamāṁ, jīvavuṁ jīvana kēvuṁ, karavuṁ śuṁ, pāmavuṁ śuṁ, samajyā nathī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1999-07-08 1999-07-08 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17094 આવ્યા જગમાં, જીવવું જીવન કેવું, કરવું શું, પામવું શું, સમજ્યા નથી આવ્યા જગમાં, જીવવું જીવન કેવું, કરવું શું, પામવું શું, સમજ્યા નથી

સમયમાં સંકળાયા, કર્યું બધું તો સમયમાં, જીવનમાં સમયને સમજ્યા નથી

ક્યાંક ને ક્યાંકથી પ્રેમ પામ્યા, પ્રેમ વિના રહ્યા નથી, પ્રેમને તોય સમજ્યા નથી

ભાવોમાં જીવ્યા, ભાવોમાં બંધાયા, ભાવોમાં તણાયા, અન્યના ભાવોને સમજ્યા નથી

નાનાં મોટાં ધ્યાન ધર્યાં જીવનમાં, પાર પાડયાં કામ ઘણાં, તોય ધ્યાનને સમજ્યા નથી

કૃપા ને કૃપા પામતા રહ્યા જીવનમાં, પ્રભુની કૃપાને તોય જીવનમાં સમજયા નથી

ક્ષણે ક્ષણે વીતે છે સહુની પ્રભુના સહવાસમાં, પ્રભુને જીવનમાં તોય સમજ્યા નથી

થાવું નથી દુઃખી જીવનમાં તો જ્યાં, રહ્યા કેમ દુઃખી જીવનમાં એ સમજ્યા નથી

કરવા નથી વિચારો જીવનમાં તો જેના, કેમ એ આવતા રહ્યા એ સમજ્યા નથી

રાખવો છે અંકુશ કર્મો પર જીવનમાં, જીવનમાં કેમ એ રહ્યો નથી એ સમજ્યા નથી
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

āvyā jagamāṁ, jīvavuṁ jīvana kēvuṁ, karavuṁ śuṁ, pāmavuṁ śuṁ, samajyā nathī

samayamāṁ saṁkalāyā, karyuṁ badhuṁ tō samayamāṁ, jīvanamāṁ samayanē samajyā nathī

kyāṁka nē kyāṁkathī prēma pāmyā, prēma vinā rahyā nathī, prēmanē tōya samajyā nathī

bhāvōmāṁ jīvyā, bhāvōmāṁ baṁdhāyā, bhāvōmāṁ taṇāyā, anyanā bhāvōnē samajyā nathī

nānāṁ mōṭāṁ dhyāna dharyāṁ jīvanamāṁ, pāra pāḍayāṁ kāma ghaṇāṁ, tōya dhyānanē samajyā nathī

kr̥pā nē kr̥pā pāmatā rahyā jīvanamāṁ, prabhunī kr̥pānē tōya jīvanamāṁ samajayā nathī

kṣaṇē kṣaṇē vītē chē sahunī prabhunā sahavāsamāṁ, prabhunē jīvanamāṁ tōya samajyā nathī

thāvuṁ nathī duḥkhī jīvanamāṁ tō jyāṁ, rahyā kēma duḥkhī jīvanamāṁ ē samajyā nathī

karavā nathī vicārō jīvanamāṁ tō jēnā, kēma ē āvatā rahyā ē samajyā nathī

rākhavō chē aṁkuśa karmō para jīvanamāṁ, jīvanamāṁ kēma ē rahyō nathī ē samajyā nathī
Scan Image

Gujarati Bhajan no. 8107 by Satguru Devendra Ghia - Kaka
First...810481058106...Last