Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8108 | Date: 08-Jul-1999
સ્મૃતિઓ તો જીવનમાં, હવાના ઝોકાની જેમ આવીને ચાલી જાશે
Smr̥tiō tō jīvanamāṁ, havānā jhōkānī jēma āvīnē cālī jāśē

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

Hymn No. 8108 | Date: 08-Jul-1999

સ્મૃતિઓ તો જીવનમાં, હવાના ઝોકાની જેમ આવીને ચાલી જાશે

  No Audio

smr̥tiō tō jīvanamāṁ, havānā jhōkānī jēma āvīnē cālī jāśē

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

1999-07-08 1999-07-08 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17095 સ્મૃતિઓ તો જીવનમાં, હવાના ઝોકાની જેમ આવીને ચાલી જાશે સ્મૃતિઓ તો જીવનમાં, હવાના ઝોકાની જેમ આવીને ચાલી જાશે

ક્ષણ ક્ષણના તો એ સાથ દઈ, જીવનની એ ક્ષણને પલટાવી જાશે

હશે સ્મૃતિ જેવી, હૈયાને એ તો, એના એ રંગમાં તો એ રંગી જાશે

સ્મૃતિઓમાં ને સ્મૃતિઓમાં તો જ્યાં તણાયા, વાસ્તવિકતા ભુલાવી જાશે

કંઈક સ્મૃતિઓ દઈ જાશે જીવનદાન જીવને, કંઈક તો હેરાન કરી જાશે

કોઈ સ્મૃતિઓ કરેલી ભૂલો યાદ કરાવી જાશે, જીવનને દુઃખી એ કરી જાશે

સ્મૃતિઓ એક પછી એક જાગશે, થઈ જ્યાં એ શરૂ ના એ અટકી જાશે

સ્મૃતિઓ ને સ્મૃતિઓમાં તો જીવન પસાર થાતું ને થાતું તો જાશે

કદી દેશે જીવનને તો સહારા, કદી જીવનનો આનંદ લૂંટી એ જાશે

હશે સંકળાયેલી સાથે તો આપણી, આપણાથી ના એ જુદી પાડી શકાશે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

smr̥tiō tō jīvanamāṁ, havānā jhōkānī jēma āvīnē cālī jāśē

kṣaṇa kṣaṇanā tō ē sātha daī, jīvananī ē kṣaṇanē palaṭāvī jāśē

haśē smr̥ti jēvī, haiyānē ē tō, ēnā ē raṁgamāṁ tō ē raṁgī jāśē

smr̥tiōmāṁ nē smr̥tiōmāṁ tō jyāṁ taṇāyā, vāstavikatā bhulāvī jāśē

kaṁīka smr̥tiō daī jāśē jīvanadāna jīvanē, kaṁīka tō hērāna karī jāśē

kōī smr̥tiō karēlī bhūlō yāda karāvī jāśē, jīvananē duḥkhī ē karī jāśē

smr̥tiō ēka pachī ēka jāgaśē, thaī jyāṁ ē śarū nā ē aṭakī jāśē

smr̥tiō nē smr̥tiōmāṁ tō jīvana pasāra thātuṁ nē thātuṁ tō jāśē

kadī dēśē jīvananē tō sahārā, kadī jīvananō ānaṁda lūṁṭī ē jāśē

haśē saṁkalāyēlī sāthē tō āpaṇī, āpaṇāthī nā ē judī pāḍī śakāśē
Scan Image

Gujarati Bhajan no. 8108 by Satguru Devendra Ghia - Kaka
First...810481058106...Last