Hymn No. 8126 | Date: 17-Jul-1999
હોય છે હોય છે જીવનમાં હાથ તકદીરના, કદી ખરબચડા કદી સુંવાળા
hōya chē hōya chē jīvanamāṁ hātha takadīranā, kadī kharabacaḍā kadī suṁvālā
સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)
1999-07-17
1999-07-17
1999-07-17
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17113
હોય છે હોય છે જીવનમાં હાથ તકદીરના, કદી ખરબચડા કદી સુંવાળા
હોય છે હોય છે જીવનમાં હાથ તકદીરના, કદી ખરબચડા કદી સુંવાળા
હોય છે કદી એ તો બરફીલા ઠંડા, હોય છે કદી હૂંફભર્યાં હૂંફાળા
ના રાખી શકાય મદાર એના ઉપર, કરાવી તૈયારી ભરે એ ઉચાળા
આવી નજદીક આપે સુખ નિકટતાનું, લાવે કદી દૂર દૂરનાં અંધારાં
કદી મૂંઝવી દે થકવી, કદી ના થકવી દે એને તો હૈયાના મૂંઝારા
કદી લે એ જીવનની નીંદ હરી, દે જીવનને ધરી એ તો ઉજાગરા
થયું નથી પ્રાપ્ત જીવનમાં તો જે, જગાવી દે સપનાં હૈયામાં એનાં સુંવાળાં
બિછાવી દે જીવનમાં કદી પાંખડી સુગંધી પુષ્પોની, વેરી દે કદી કાંટા બિછાવી
ભૂલી ના શકો જીવનમાં કદી તકદીરને, તણાયા છે શ્વાસેશ્વાસમાં એના તાંતણા
લાગે કદી દર્દીલું, કદી મોજીલું, ઓળખવા હાથ જીવનમાં ક્યાંથી એના
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
hōya chē hōya chē jīvanamāṁ hātha takadīranā, kadī kharabacaḍā kadī suṁvālā
hōya chē kadī ē tō baraphīlā ṭhaṁḍā, hōya chē kadī hūṁphabharyāṁ hūṁphālā
nā rākhī śakāya madāra ēnā upara, karāvī taiyārī bharē ē ucālā
āvī najadīka āpē sukha nikaṭatānuṁ, lāvē kadī dūra dūranāṁ aṁdhārāṁ
kadī mūṁjhavī dē thakavī, kadī nā thakavī dē ēnē tō haiyānā mūṁjhārā
kadī lē ē jīvananī nīṁda harī, dē jīvananē dharī ē tō ujāgarā
thayuṁ nathī prāpta jīvanamāṁ tō jē, jagāvī dē sapanāṁ haiyāmāṁ ēnāṁ suṁvālāṁ
bichāvī dē jīvanamāṁ kadī pāṁkhaḍī sugaṁdhī puṣpōnī, vērī dē kadī kāṁṭā bichāvī
bhūlī nā śakō jīvanamāṁ kadī takadīranē, taṇāyā chē śvāsēśvāsamāṁ ēnā tāṁtaṇā
lāgē kadī dardīluṁ, kadī mōjīluṁ, ōlakhavā hātha jīvanamāṁ kyāṁthī ēnā
|