Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8153 | Date: 30-Jul-1999
મન ને મનમાંથી ગાંઠો બધી કાઢી નાખો, ના છૂટે જો એ, એને તોડી નાખો
Mana nē manamāṁthī gāṁṭhō badhī kāḍhī nākhō, nā chūṭē jō ē, ēnē tōḍī nākhō

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 8153 | Date: 30-Jul-1999

મન ને મનમાંથી ગાંઠો બધી કાઢી નાખો, ના છૂટે જો એ, એને તોડી નાખો

  No Audio

mana nē manamāṁthī gāṁṭhō badhī kāḍhī nākhō, nā chūṭē jō ē, ēnē tōḍī nākhō

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1999-07-30 1999-07-30 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17140 મન ને મનમાંથી ગાંઠો બધી કાઢી નાખો, ના છૂટે જો એ, એને તોડી નાખો મન ને મનમાંથી ગાંઠો બધી કાઢી નાખો, ના છૂટે જો એ, એને તોડી નાખો

છે મન તો જીવનમાં દ્વાર મુક્તિનું, જીવનમાં ના એને તો રૂંધી નાખો

ભાવ તો છે જીવનમાં મુક્તિની ગંગા, જીવનમાં સદા એને ચોખ્ખી રાખો

છે આ બે પ્રભુએ આપેલાં મહામૂલાં સાધનો, ઉપયોગ એનો સમજીને કરો

જગના અણુએ અણુમાં છે છુપાયેલા પ્રભુનો પ્રવાહ, સદા યાદ એ તો રાખો

વહેતા ને વહેતા આ બે પ્રવાહોને જીવનમાં, પ્રભુ તરફ ને તરફ તો વાળો

છે આ બે અદૃશ્ય શક્તિઓ, સાધી સાથ એનો, પ્રભુની શક્તિમાં એને જોડો

હૈયામાં અતૂટ વિશ્વાસ ભરી રાખો, મૂંઝવણ બધી મનમાંથી કાઢી નાખો

આ બંને સાધનોને વિશુદ્ધ રાખો, પ્રભુ સાથે સંપર્ક એનાથી સ્થાપો

હૈયે પ્રભુમિલનની જ્યોત જગાવો, હૈયેથી અવગુણોને તો દૂર રાખો
View Original Increase Font Decrease Font

મન ને મનમાંથી ગાંઠો બધી કાઢી નાખો, ના છૂટે જો એ, એને તોડી નાખો

છે મન તો જીવનમાં દ્વાર મુક્તિનું, જીવનમાં ના એને તો રૂંધી નાખો

ભાવ તો છે જીવનમાં મુક્તિની ગંગા, જીવનમાં સદા એને ચોખ્ખી રાખો

છે આ બે પ્રભુએ આપેલાં મહામૂલાં સાધનો, ઉપયોગ એનો સમજીને કરો

જગના અણુએ અણુમાં છે છુપાયેલા પ્રભુનો પ્રવાહ, સદા યાદ એ તો રાખો

વહેતા ને વહેતા આ બે પ્રવાહોને જીવનમાં, પ્રભુ તરફ ને તરફ તો વાળો

છે આ બે અદૃશ્ય શક્તિઓ, સાધી સાથ એનો, પ્રભુની શક્તિમાં એને જોડો

હૈયામાં અતૂટ વિશ્વાસ ભરી રાખો, મૂંઝવણ બધી મનમાંથી કાઢી નાખો

આ બંને સાધનોને વિશુદ્ધ રાખો, પ્રભુ સાથે સંપર્ક એનાથી સ્થાપો

હૈયે પ્રભુમિલનની જ્યોત જગાવો, હૈયેથી અવગુણોને તો દૂર રાખો

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

mana nē manamāṁthī gāṁṭhō badhī kāḍhī nākhō, nā chūṭē jō ē, ēnē tōḍī nākhō

chē mana tō jīvanamāṁ dvāra muktinuṁ, jīvanamāṁ nā ēnē tō rūṁdhī nākhō

bhāva tō chē jīvanamāṁ muktinī gaṁgā, jīvanamāṁ sadā ēnē cōkhkhī rākhō

chē ā bē prabhuē āpēlāṁ mahāmūlāṁ sādhanō, upayōga ēnō samajīnē karō

jaganā aṇuē aṇumāṁ chē chupāyēlā prabhunō pravāha, sadā yāda ē tō rākhō

vahētā nē vahētā ā bē pravāhōnē jīvanamāṁ, prabhu tarapha nē tarapha tō vālō

chē ā bē adr̥śya śaktiō, sādhī sātha ēnō, prabhunī śaktimāṁ ēnē jōḍō

haiyāmāṁ atūṭa viśvāsa bharī rākhō, mūṁjhavaṇa badhī manamāṁthī kāḍhī nākhō

ā baṁnē sādhanōnē viśuddha rākhō, prabhu sāthē saṁparka ēnāthī sthāpō

haiyē prabhumilananī jyōta jagāvō, haiyēthī avaguṇōnē tō dūra rākhō
Scan Image

Gujarati Bhajan no. 8153 by Satguru Devendra Ghia - Kaka
First...814981508151...Last