Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8161 | Date: 09-Aug-1999
છોડી નથી મારા તારાની માયા હૈયેથી, વિતાવી કૂડકપટમાં ક્ષણો તમામ
Chōḍī nathī mārā tārānī māyā haiyēthī, vitāvī kūḍakapaṭamāṁ kṣaṇō tamāma

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 8161 | Date: 09-Aug-1999

છોડી નથી મારા તારાની માયા હૈયેથી, વિતાવી કૂડકપટમાં ક્ષણો તમામ

  No Audio

chōḍī nathī mārā tārānī māyā haiyēthī, vitāvī kūḍakapaṭamāṁ kṣaṇō tamāma

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1999-08-09 1999-08-09 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17148 છોડી નથી મારા તારાની માયા હૈયેથી, વિતાવી કૂડકપટમાં ક્ષણો તમામ છોડી નથી મારા તારાની માયા હૈયેથી, વિતાવી કૂડકપટમાં ક્ષણો તમામ

ઈમાનદારી નેવે મૂકી જીવનમાં, મળશે માનવહૈયામાં ક્યાંથી તને આરામ

દુઃખમાં કર્યાં દ્વાર ખુલ્લાં તો તેં હૈયાનાં, કર્યાં સુખમાં બંધ તારાં તેં દ્વાર

રાતદિવસ રાચ્યો લોભ-લાલચમાં, મળશે માનવહૈયામાં ક્યાંથી તને આરામ

કારણ વિના તરછોડયા કંઈકને જીવનમાં, થઈ માનવ રહેંસી માનવને જીવનમાં

ટીલાં-ટપકાં તાણી ખટખટાવ્યાં પ્રભુનાં દ્વાર, મળશે માનવહૈયામાં ક્યાંથી તને આરામ

ક્રોધે ક્રોધે ધ્રૂજે તનડું તો તારું, હાથમાંથી પ્રેમપાત્ર પણ તારું તો ઢળી જાય

પ્રેમ કાજે તરફડે જીવનમાં હૈયું તો તારું, મળશે માનવહૈયામાં ક્યાંથી તને આરામ

વેણે વેણે વીંધી નાખ્યાં હૈયાં કંઈકનાં, મૂકશે પૂળો સંબંધોમાં તો જ્યાં તમામ

રીઝશે જગનો નાથ એમાં તો ક્યાંથી, મળશે માનવહૈયામાં ક્યાંથી તને આરામ
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

chōḍī nathī mārā tārānī māyā haiyēthī, vitāvī kūḍakapaṭamāṁ kṣaṇō tamāma

īmānadārī nēvē mūkī jīvanamāṁ, malaśē mānavahaiyāmāṁ kyāṁthī tanē ārāma

duḥkhamāṁ karyāṁ dvāra khullāṁ tō tēṁ haiyānāṁ, karyāṁ sukhamāṁ baṁdha tārāṁ tēṁ dvāra

rātadivasa rācyō lōbha-lālacamāṁ, malaśē mānavahaiyāmāṁ kyāṁthī tanē ārāma

kāraṇa vinā tarachōḍayā kaṁīkanē jīvanamāṁ, thaī mānava rahēṁsī mānavanē jīvanamāṁ

ṭīlāṁ-ṭapakāṁ tāṇī khaṭakhaṭāvyāṁ prabhunāṁ dvāra, malaśē mānavahaiyāmāṁ kyāṁthī tanē ārāma

krōdhē krōdhē dhrūjē tanaḍuṁ tō tāruṁ, hāthamāṁthī prēmapātra paṇa tāruṁ tō ḍhalī jāya

prēma kājē taraphaḍē jīvanamāṁ haiyuṁ tō tāruṁ, malaśē mānavahaiyāmāṁ kyāṁthī tanē ārāma

vēṇē vēṇē vīṁdhī nākhyāṁ haiyāṁ kaṁīkanāṁ, mūkaśē pūlō saṁbaṁdhōmāṁ tō jyāṁ tamāma

rījhaśē jaganō nātha ēmāṁ tō kyāṁthī, malaśē mānavahaiyāmāṁ kyāṁthī tanē ārāma
Scan Image

Gujarati Bhajan no. 8161 by Satguru Devendra Ghia - Kaka
First...815881598160...Last