Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8162 | Date: 09-Aug-1999
સૂરજ ઊગ્યો ને સૂરજ આથમ્યો, કહેવાયું જગમાં તો દી બદલાયો
Sūraja ūgyō nē sūraja āthamyō, kahēvāyuṁ jagamāṁ tō dī badalāyō

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 8162 | Date: 09-Aug-1999

સૂરજ ઊગ્યો ને સૂરજ આથમ્યો, કહેવાયું જગમાં તો દી બદલાયો

  No Audio

sūraja ūgyō nē sūraja āthamyō, kahēvāyuṁ jagamāṁ tō dī badalāyō

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1999-08-09 1999-08-09 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17149 સૂરજ ઊગ્યો ને સૂરજ આથમ્યો, કહેવાયું જગમાં તો દી બદલાયો સૂરજ ઊગ્યો ને સૂરજ આથમ્યો, કહેવાયું જગમાં તો દી બદલાયો

લેતા રહ્યા છીએ શ્વાસો એવા ને એવા, ના શ્વાસોનો તો ક્રમ બદલાયો

દિવસ ને દિવસ ગયા એમ વીતતા, ક્રમ જીવનનો તો એમાં ના બદલાયો

બન્યા બાળકમાંથી જુવાન જીવનમાં, ગઈ જુવાની, ઘડપણમાં એ બદલાયો

સંબંધો બદલાયા, પ્રેમ બદલાયો, પ્રભુનો પ્રેમ તો ના બદલાયો

અનુકૂળ પ્રતિકૂળ સમય વચ્ચે પસાર થયું જીવન, સમય તો ના બદલાયો

લાવ્યો પ્રકૃતિ માનવ જીવનમાં સાથે, જીવનમાં એમાં ના એ બદલાયો

વિચારો બદલાયા, જીવન બદલાયું, રહ્યો માનવ એમાં તો બદલાતો

ચાહે છે માનવ, બીજું બદલાય કે ના બદલાય, દુર્ભાગ્ય એનું તો બદલાય

ક્ષણે ક્ષણે પ્રકૃતિ રહી છે રૂપ બદલતી, માનવ રહ્યો છે બદલાતો
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

sūraja ūgyō nē sūraja āthamyō, kahēvāyuṁ jagamāṁ tō dī badalāyō

lētā rahyā chīē śvāsō ēvā nē ēvā, nā śvāsōnō tō krama badalāyō

divasa nē divasa gayā ēma vītatā, krama jīvananō tō ēmāṁ nā badalāyō

banyā bālakamāṁthī juvāna jīvanamāṁ, gaī juvānī, ghaḍapaṇamāṁ ē badalāyō

saṁbaṁdhō badalāyā, prēma badalāyō, prabhunō prēma tō nā badalāyō

anukūla pratikūla samaya vaccē pasāra thayuṁ jīvana, samaya tō nā badalāyō

lāvyō prakr̥ti mānava jīvanamāṁ sāthē, jīvanamāṁ ēmāṁ nā ē badalāyō

vicārō badalāyā, jīvana badalāyuṁ, rahyō mānava ēmāṁ tō badalātō

cāhē chē mānava, bījuṁ badalāya kē nā badalāya, durbhāgya ēnuṁ tō badalāya

kṣaṇē kṣaṇē prakr̥ti rahī chē rūpa badalatī, mānava rahyō chē badalātō
Scan Image

Gujarati Bhajan no. 8162 by Satguru Devendra Ghia - Kaka
First...815881598160...Last