Hymn No. 8164 | Date: 11-Aug-1999
જ્યાં છે જેનું તો મન, ત્યાં ને ત્યાં તો છે એનું જગ
jyāṁ chē jēnuṁ tō mana, tyāṁ nē tyāṁ tō chē ēnuṁ jaga
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1999-08-11
1999-08-11
1999-08-11
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17151
જ્યાં છે જેનું તો મન, ત્યાં ને ત્યાં તો છે એનું જગ
જ્યાં છે જેનું તો મન, ત્યાં ને ત્યાં તો છે એનું જગ
છે કાયદો આ કુદરતનો, લેજે કામ તું તારા સાથે તો મન
લઈ આવશે ચિત્ર કે વલયો, પહોંચશે તો જ્યાં તારું મન
રાચતું ને રાચતું તો રહેશે, એમાં ને એમાં તારું તો મન
ઘૂમે છે મન બધે જગમાં, છે જગ તારું પહોંચે જ્યાં તારું મન
કોઈ સીમા બાંધી ના શકે મનની, સીમામાં બંધાતું નથી મન
પહોંચી શકે ના જ્યાં સૂર્ય કિરણ, પહોંચે ત્યાં પણ મન
મળશે ના કોઈ માનવી, હોય ના પાસે તો જેને મન
દેખાવા ના છતાં જગમાં નચાવે છે સહુને તો મન
જગ જીતવું છે સહેલું, સહેલું નથી જીતવું પોતાનું મન
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jyāṁ chē jēnuṁ tō mana, tyāṁ nē tyāṁ tō chē ēnuṁ jaga
chē kāyadō ā kudaratanō, lējē kāma tuṁ tārā sāthē tō mana
laī āvaśē citra kē valayō, pahōṁcaśē tō jyāṁ tāruṁ mana
rācatuṁ nē rācatuṁ tō rahēśē, ēmāṁ nē ēmāṁ tāruṁ tō mana
ghūmē chē mana badhē jagamāṁ, chē jaga tāruṁ pahōṁcē jyāṁ tāruṁ mana
kōī sīmā bāṁdhī nā śakē mananī, sīmāmāṁ baṁdhātuṁ nathī mana
pahōṁcī śakē nā jyāṁ sūrya kiraṇa, pahōṁcē tyāṁ paṇa mana
malaśē nā kōī mānavī, hōya nā pāsē tō jēnē mana
dēkhāvā nā chatāṁ jagamāṁ nacāvē chē sahunē tō mana
jaga jītavuṁ chē sahēluṁ, sahēluṁ nathī jītavuṁ pōtānuṁ mana
|
|