Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8165 | Date: 16-Aug-1999
છીછરા પાણીમાં છબછબિયાં કરનારા જોયા તો ઝાઝા
Chīcharā pāṇīmāṁ chabachabiyāṁ karanārā jōyā tō jhājhā

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 8165 | Date: 16-Aug-1999

છીછરા પાણીમાં છબછબિયાં કરનારા જોયા તો ઝાઝા

  No Audio

chīcharā pāṇīmāṁ chabachabiyāṁ karanārā jōyā tō jhājhā

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1999-08-16 1999-08-16 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17152 છીછરા પાણીમાં છબછબિયાં કરનારા જોયા તો ઝાઝા છીછરા પાણીમાં છબછબિયાં કરનારા જોયા તો ઝાઝા

મધદરિયે તરનારા જીવનમાં જોયા તો ઓછા

વેર ને વેર બાંધનારા જોયા ઝાઝા, વેર ભૂલનારા જોયા ઓછા

સુખદુઃખમાં છકી જનારા જોયા ઝાઝા, પચાવી જનારા જોયા થોડા

પ્રેમનો દેખાવ કરનારા જોયા ઝાઝા, સાચો પ્રેમ કરનારા તો થોડા

અસત્યના પૂજારી જોયા જીવનમાં ઝાઝા, સત્યના પૂજારી તો થોડા

પારકી છડીએ તાગડધિન્ના છે જીવનમાં ઝાઝા, લાયકાતોને લાયક છે થોડા

પેટમાં વળ રાખનારા જોયા જીવનમાં ઝાઝા, ખુલ્લા દિલના જોયા થોડા

શ્વાસે શ્વાસે ચીસો પાડનારા મળશે ઝાઝા, હસતા મુખે ઝીલનારા થોડા

સ્વપ્નાના મહેલો રચનારા મળશે ઝાઝા, વાસ્તવિકતાના મહેલ સર્જનારા થોડા

અણી સમયે છેહ દેનારા મળશે ઝાઝા, પૂરો સાથ નિભાવનારા મળશે થોડા
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

chīcharā pāṇīmāṁ chabachabiyāṁ karanārā jōyā tō jhājhā

madhadariyē taranārā jīvanamāṁ jōyā tō ōchā

vēra nē vēra bāṁdhanārā jōyā jhājhā, vēra bhūlanārā jōyā ōchā

sukhaduḥkhamāṁ chakī janārā jōyā jhājhā, pacāvī janārā jōyā thōḍā

prēmanō dēkhāva karanārā jōyā jhājhā, sācō prēma karanārā tō thōḍā

asatyanā pūjārī jōyā jīvanamāṁ jhājhā, satyanā pūjārī tō thōḍā

pārakī chaḍīē tāgaḍadhinnā chē jīvanamāṁ jhājhā, lāyakātōnē lāyaka chē thōḍā

pēṭamāṁ vala rākhanārā jōyā jīvanamāṁ jhājhā, khullā dilanā jōyā thōḍā

śvāsē śvāsē cīsō pāḍanārā malaśē jhājhā, hasatā mukhē jhīlanārā thōḍā

svapnānā mahēlō racanārā malaśē jhājhā, vāstavikatānā mahēla sarjanārā thōḍā

aṇī samayē chēha dēnārā malaśē jhājhā, pūrō sātha nibhāvanārā malaśē thōḍā
Scan Image

Gujarati Bhajan no. 8165 by Satguru Devendra Ghia - Kaka
First...816181628163...Last