Hymn No. 8177 | Date: 22-Aug-1999
ઝીણી ઝીણી ઝાંઝરીના ઝમકાર વગાડી, કાનુડો રાસ રમવા આવે
jhīṇī jhīṇī jhāṁjharīnā jhamakāra vagāḍī, kānuḍō rāsa ramavā āvē
કૃષ્ણ, રામ, શિવ (Krishna, Ram, Shiv)
1999-08-22
1999-08-22
1999-08-22
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17164
ઝીણી ઝીણી ઝાંઝરીના ઝમકાર વગાડી, કાનુડો રાસ રમવા આવે
ઝીણી ઝીણી ઝાંઝરીના ઝમકાર વગાડી, કાનુડો રાસ રમવા આવે
વ્રજભાણ સૂતા રાધાને, રાસ રમવા સાથે એ તો લેતા આવે
એના થનગનતા પગથી, ઝાંઝરીના રણકાર એ તો રેલાવે
રાસ રમતા વ્રજનાં નરનારીના હૈયે, આનંદ એ તો રેલાવે
મીઠી બંસરીના સૂરો, કાનુડો દાંડિયાના સંગે સંગે એ રેલાવે
એ નટખટ નટવર, ગોપગોપીઓના ચિત્ત એમાં તો ચોરાવે
સંભળાવી રણકાર મધુરા, હૈયામાં આનંદનો સાગર એ રેલાવે
એની બંસરીના તાનમાં, એ ગોપગોપીઓનાં ભાન ભુલાવે
એના સૂરોના સંગાથમાં, કાનુડો દિવ્યતાનું વાતાવરણ ફેલાવે
સહુ મુખ આનંદભર્યાં, સહુ હૈયાં આનંદભર્યાં એ તો બનાવે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jhīṇī jhīṇī jhāṁjharīnā jhamakāra vagāḍī, kānuḍō rāsa ramavā āvē
vrajabhāṇa sūtā rādhānē, rāsa ramavā sāthē ē tō lētā āvē
ēnā thanaganatā pagathī, jhāṁjharīnā raṇakāra ē tō rēlāvē
rāsa ramatā vrajanāṁ naranārīnā haiyē, ānaṁda ē tō rēlāvē
mīṭhī baṁsarīnā sūrō, kānuḍō dāṁḍiyānā saṁgē saṁgē ē rēlāvē
ē naṭakhaṭa naṭavara, gōpagōpīōnā citta ēmāṁ tō cōrāvē
saṁbhalāvī raṇakāra madhurā, haiyāmāṁ ānaṁdanō sāgara ē rēlāvē
ēnī baṁsarīnā tānamāṁ, ē gōpagōpīōnāṁ bhāna bhulāvē
ēnā sūrōnā saṁgāthamāṁ, kānuḍō divyatānuṁ vātāvaraṇa phēlāvē
sahu mukha ānaṁdabharyāṁ, sahu haiyāṁ ānaṁdabharyāṁ ē tō banāvē
|
|